________________
અધ્ય.-s: મહાચાર કથા
૨૮૩.
ઉષ્ણ સ્નાન–ભસ્મ ચોળવી કે સૂર્યસ્નાન કરે છે. પરંતુ જૈન શ્રમણો સર્વ પ્રકારના સ્નાનનો જીવન પર્યંત ત્યાગ કરે છે. તે કઠિનતમ મનોવિજય હોવાથી અત્યંત દુષ્કર છે. તેથી પ્રભુએ તેને ઘોરવ્રત કહ્યું છે.
બનાવાઃ - આ શબ્દના બે પ્રકારે અર્થ થાય છે– (૧) ૩@ાવલિ = સ્નાનનું પાણી જ્યાં જાય ત્યાં નાના-નાના ત્રસ જીવોને ડૂબાડી દે છે અથવા વહાવી દે છે. (૨) સ્વીતિ = સ્નાન કરતાં સમયે અને કર્યા પછી તે પાણીથી ઘણા જીવોને પીડા પહોંચાડે છે, વિશેષ પીડા પહોંચાડે છે.
અઢારમું આચાર સ્થાન : વિભૂષાનો ત્યાગ :
सिणाणं अदुवा कक्कं, लोद्धं पउमगाणि य । ૬૪
गायस्सुव्वट्टणट्ठाए, णायरंति कयाइ वि ॥ છાયાનુવાદ: નાનમથવા , નોર્ષ પનિ =ા.
गात्रस्योद्वर्तनाथ, नाचरन्ति कदाचिदपि ॥ શબ્દાર્થ – સિT = સ્નાન નામક લેખ દ્રવ્ય, સુગંધી દ્રવ્ય, પાવડર આદિ વ = ચંદનાદિ સુગંધી દ્રવ્ય તોદ્ધ = લોધ, એક પ્રકારનું ઔષધદ્રવ્ય છે તેનું ચૂર્ણપ૩મIITળ = કુંકુમ, કેસર વગેરે દ્રવ્યો
સુવ્વાણ = શરીર પર ચોપડવા માટે વયા વિ = કદી પણ ગયાંતિ = આચરણ કરે નહીં, લગાડે નહીં. ભાવાર્થ - મુનિ શરીર ઉપર લગાડવા માટે સ્નાન નામક સુગંધી દ્રવ્ય, કલ્ક, લોધ્ર તથા પદ્મચૂર્ણ વગેરે સુગંધી પદાર્થોનો ક્યારે ય પણ ઉપયોગ કરે નહિ.
णगिणस्स वावि मुंडस्स, दीहरोमणहंसिणो ।
मेहुणाओ उवसंतस्स, किं विभूसाए कारियं ॥ છાયાનુવાદઃ નન વાપ મુvs%, રીરિોમનવતઃ |
मैथुनादुपशान्तस्य, किं विभूषया कार्यम् ॥ શબ્દાર્થ - ળ = નગ્ન કુંડલ્સ = શિરમુંડિત તથા રીહરોળળિો = દીર્ઘ રોમ અને નખ- વાળા તથા મેહુબT = મૈથુન કર્મથી ૩વસંતસ = સર્વથા ઉપશાંત સાધુને વિભૂલાપ = વિભૂષાથી લિં રિય = શું કામ?, શું પ્રયોજન?. ભાવાર્થ:- પ્રમાણોપેત વસ્ત્રના કારણે અચેલ ધર્મવાળા, દ્રવ્ય અને ભાવથી મુંડિત રહેનારા, કેશલુંચન કરનાર તેમજ લાંબી દાઢી, મૂંછ તથા નખવાળા અર્થાત્ તેને ન સંવારનારા(સંસજ્જિત ન કરનારા) અને