________________
અધ્ય.-s: મહાચાર કથા
| ૨૫૩]
ચિત્તસંતત્તિ વા - આ ગાથામાં ગ્રાહ્ય પદાર્થોના પ્રકાર દર્શાવ્યા છે– (૧) મુનિને માટે સચિત્ત વસ્તુ અગ્રાહ્ય જ છે. પરંતુ સચિત્ત-શિષ્ય આદિ ગ્રાહ્ય છે. મુનિ તેના માતા પિતાની આજ્ઞા વિના કોઈને દીક્ષા આપીને શિષ્ય બનાવી શકતા નથી. આજ્ઞાવિના દીક્ષા આપવી તે સચિત્ત અદત્ત-ચોરી છે. આજ્ઞાપૂર્વક જ તેને સ્વીકારી શકે છે. (૨) અચિત્ત પદાર્થ વસ્ત્ર, પાત્ર, આહાર, ઔષધ આદિ મુનિને ગ્રાહ્ય છે; તે પણ ગૃહસ્થ દ્વારા પ્રદત્ત હોય, તેની આજ્ઞા હોય ત્યારે જ ગ્રહણ કરાય છે. (૩–૪) સ, કહ્યું- આ શબ્દના ત્રણ પ્રકારે અર્થ થાય છે– (૧) વસ્તુ કદમાં નાની-મોટી હોય (૨) માત્રામાં તથા પ્રમાણમાં અલ્પ કે વધુ હોય (૩) મૂલ્યમાં અલ્પ મૂલ્યવાળી કે વધુ મૂલ્યવાળી હોય; તે સર્વ તેના સ્વામીની આજ્ઞા લઈને કે તેઓ આપે તો જ ગ્રહણ કરાય છે. આ સર્વ બાબતનું સમાપન કરતાં ગાથાના ત્રીજા ચરણમાં સૂત્રકારે ઉદાહરણ આપીને સ્પષ્ટ કર્યું છે કે દાંત ખોતરવાની સળી કે તણખલું પણ આજ્ઞા વિના મુનિ ગ્રહણ કરી શકતું નથી. આ અચૌર્ય મહાવ્રતનું આચરણ છે. તેનું દરેક સાધુ-સાધ્વીઓએ પાલન કરવું અનિવાર્ય છે. ૩૧Tદ્દસિ અગાથા :- ૩Tહંસિ = અવગ્રહના વિષયમાં, પદાર્થના વિષયમાં અગા = યાચના કર્યા વગર. જેના અધિકારમાં વસ્તુ હોય તેની પાસે યાચના કર્યા વગર કે તેની આજ્ઞા લીધા વગર મુનિ તે વસ્તુને ગ્રહણ કરે નહીં.
१६
ચોથું આચાર સ્થાન : અાચર્ય ત્યાગ :
अबंभचरियं घोरं, पमायं दुरहिट्ठियं ।
णायरंति मुणी लोए, भेयाययणवज्जिणो ॥ છાયાનુવાદઃ બ્રહ્મચર્ય ઘોર, પ્રમાદં પુરધિષ્ઠિતમ્ |
नाचरन्ति मुनयो लोके, भेदायतनवर्जिनः ॥ શાર્થઃ- એવા યાવનો - સંયમનો ભેદ કરાવે તેવા સ્થાનને ત્યાગનાર મુળ = મુનિ તો = લોકમાં રહ્યા છતાં પણ દૂરરિક્રિય = દુઃસેવ્ય, અનાચરણીય પમાયું = પ્રમાદ ભૂત યોર = કષ્ટદાયક પરિણામી, ભયંકર અવંમરિયું = અબ્રહ્મચર્યનું નથતિ = આચરણ કરતા નથી. ભાવાર્થ- સંયમનો ભેદ(ભંગ) કરાવે તેવા પાપ સ્થાનોથી દૂર રહેનારા મુનિજનો લોકમાં અનાચરણીય કહેવાતા, પ્રમાદના સ્થાનભૂત અને મહા દુઃખદાયી પરિણામવાળા એવા અબ્રહ્મચર્યનું આચરણ કરતા નથી.
मूलमेयमहम्मस्स, महादोससमुस्सयं ।
तम्हा मेहुणसंसग्गं, णिग्गंथा वज्जयंति णं ॥ છાયાનુવાદઃ મૂનમેતઉથર્નશ, મહાવોસમુઠ્ઠમ્ |
तस्मान्मैथुनसंसर्ग, निग्रंथा वर्जयन्ति णं ॥
१७