________________
અધ્ય.-s: મહાચાર કથા
.
૨૪૯
जावंति लोए पाणा, तसा अदुव थावरा ।
ते जाणमजाणं वा, ण हणे णो वि घायए ॥ છાયાનુવાદ: યાવન્તો તો પ્રાણT:, ત્રસાદ અથવા સ્થાવર: |
तान् जाननजानन् वा, न हन्यात् नो अपि घातयेत् ॥ શબ્દાર્થ –નો લોકમાં નાવતિ = જેટલા, તે = તે સર્વજીવોને નાળના ના = જાણતાં કે અજાણતાં જ હ = સ્વયં હણે નહિં નો વિ પથ = બીજા પાસે હણાવે નહિ. ભાવાર્થ – સંયમી સાધક આ લોકમાં જેટલા ત્રસ અને સ્થાવર પ્રાણીઓ છે તેઓને જાણતાં કે અજાણતાં હણે નહિ, હણાવે નહિ કે હણનારને અનુમોદે પણ નહીં.
सव्वे जीवा वि इच्छंति, जीविठं ण मरिज्जिङ ।
तम्हा पाणिवहं घोरं, णिग्गंथा वज्जयंति णं ॥ છાયાનુવાદઃ સર્વે નવા અપચ્છન્તિ, કવિતું મર્તના
तस्मात् प्राणिवधं घोरं, निर्ग्रन्था वर्जयन्ति णं ॥ શબ્દાર્થ – સળેવ = સર્વે નવા = જીવો જીવિવું = જીવવાની ફઋતિ = ઇચ્છા કરે છે જ મ૪િ = મરવાની કોઈ ઇચ્છા કરતા નથી તન્હા = તે માટે શિકથા = નિરૈન્ય, સાધુ વોરં = ભયંકર, જીવોને દુઃખકારી પવિ૬ = પ્રાણીવધને લmયંતિ = વર્જન કરે છે, ત્યાગ કરે છે i = વાક્યાલંકાર માટે છે. ભાવાર્થ - જગતના નાના કે મોટા સર્વે જીવો જીવનને ઈચ્છે છે, કોઈ પણ પ્રાણી મૃત્યુને ઈચ્છતું નથી. માટે શ્રમણ નિગ્રંથો પ્રાણીઓને દુઃખકારી એવા પ્રાણી વધનો સર્વથા ત્યાગ કરે છે.
વિવેચન :
પ્રસ્તુત ગાથાઓમાં અહિંસા વ્રતનું સ્વરૂપ અને હિંસા ત્યાગનું કારણ નિરૂપિત કર્યું છે. fo૩ – નિપુણ શબ્દથી તૃતીયા એકવચનમાં ૩િ શબ્દ થયો છે. આ ગાથામાં મહાવીરેખ શબ્દ તૃતીયાત છે, તેના વિશેષણ રૂપ આ શબ્દ છે. તેનો અર્થ થાય છે કે- તત્ત્વ નિરૂપણમાં કુશલ એવા પ્રભુ મહાવીર. વ્યાખ્યાઓમાં આ શબ્દને અહિંસાનું વિશેષણ માની વૈકલ્પિક અર્થ કરેલ છે. પ્રાકૃત કોશોમાં આ શબ્દના અર્થ નિપુણ, હોશિયાર, ચતુર; તેમજ કર્યા છે.
પ્રત્યેક દાર્શનિકોએ અહિંસા પરમો ધર્મ તે સિદ્ધાંતને સ્વીકાર્યો હોવા છતાં તેમના આચાર