________________
૨૪૨
શ્રી દશવૈકાલિક સૂત્ર
છઠું અધ્યયન
મહાચાર કથા
આચાર-ગોચર સંબંધી જિજ્ઞાસા :
णाणदसणसंपण्णं, संजमे य तवे रयं । गणिमागमसंपण्णं, उज्जाणम्मि समोसढं ॥ रायाणो रायमच्चा य, माहणा अदुव खत्तिया ।
पुच्छंति णिहुयप्पाणो, कहं भे आयारगोयरो ॥ છાયાનુવાદઃ જ્ઞાનવર્સનસમ્પન્ન, સંયને તરિ તમ્ !
गणिमागमसंपन्न, उद्याने समवसृतम् ॥१॥ राजानो राजामात्याश्च, ब्राह्मणा अथवा क्षत्रियाः ।
पृच्छन्ति निभृतात्मानः, कथं भवतामाचारगोचरः ॥२॥ શબ્દાર્થ -રાવાળો = રાજાઓ રાયમન્ના = રાજપ્રધાનો માળા = બ્રાહ્મણો મહુવ = અથવા વરિયા = ક્ષત્રિયવર્ગ fબદુખાળો = નિશ્ચલાત્મા, શાંત ચિત્તવાળા બાવલાપ = જ્ઞાન, દર્શનથી સંપન્ન = સંયમમાં ત = તપમાં ચં = રત મનપvi = આગમ-સિદ્ધાંતના જ્ઞાતા ૩ષ્ણાગ્નિ = ઉદ્યાનમાં મોટું બિરાજિત આ = આચાર્યશ્રીને પુછતિ = પૂછે છે જે = હે ભગવંત! જૈન સાધુઓના આકારનોયરો – આચાર–ગોચર વદ = કેવા પ્રકારના છે? ભાવાર્થ - રાજાઓ, રાજપ્રધાનો, બ્રાહ્મણો અને ક્ષત્રિયો જ્ઞાનદર્શન સંપન્ન, સંયમ અને તપમાં રત, આગમજ્ઞાની, ઉધાનમાં બિરાજીત એવા આચાર્યશ્રીને શાંત ચિત્તથી પૂછે છે કે- હે ભગવન્! આપના આચાર–પંચાચાર આદિ અને ગોચર-ભિક્ષાવૃત્તિ આદિ કેવા પ્રકારના છે? તે અમોને કૃપા કરીને કહો.
વિવેચન :
પ્રાચીન સમયમાં જ્યારે જૈન શ્રમણો સેંકડો કે હજારોની સંખ્યામાં સાથે રહેતા હતા ત્યારે નગરની બહાર ઉદ્યાનાદિમાં વિચરતા હતા. રાજાઓ, રાજપ્રધાનો, અમાત્યો આદિ પુરુષો પોતાના ધર્મગુરુ પ્રત્યે