________________
અધ્ય.-૫, ઉદ્દે.-૨: પિંડેષણા
૨૩૫
लभ्रूण वि देवत्तं, उववण्णो देवकिव्विसे । ४७
तत्थावि से ण याणाइ, किं मे किच्चा इमं फलं ॥ છાયાનુવાદઃ તહવ્વા દેવહૂં, ૩૬પન્નો દૈવવિત્વિજે !
तत्राप्यसः न जानाति, किं मे कृत्वेदं फलम् ॥ શબ્દાર્થ - રેવવિમ્બરે = કિલ્પિષી દેવ જાતિમાં સેવવાળો = ઉત્પન્ન થયેલા દેવ વત્ત = દેવત્વને તતૂવિ = પ્રાપ્ત કરીને પણ તે = તે તાત્કાવિ = દેવ થયો હોવા છતાં પણ ક યાણા = જાણતો નથી કે એ = હું િવિવા = શું કરીને એ પd = આ ફળને પામ્યો છું. ભાવાર્થ – કિલ્પિષી જાતના હલકા દેવોમાં ઉત્પન્ન થયેલો તે સાધક દેવત્વ પામીને પણ "કયા કર્મથી મારી આ ગતિ થઈ", તેને તે જાણી શકતો નથી.
तत्तो वि से चइत्ताणं, लब्भइ एलमूयगं ।
णरगं तिरिक्खजोणिं वा, बोही जत्थ सुदुल्लहा ॥ છાયાનુવાદ: તોડસ ચુત્વા, તત્તે મૂવતમ્ |
नरकं तिर्यग्योनि वा, बोधिर्यत्र सुदुर्लभाः ॥ શબ્દાર્થ - તત્તો વિ = ત્યાંથી પણ તે = તે સાધુદેવ રફાળું = ગ્રુત થઈને અન્ય = મૂકભાવી બકરાના ભવને રીમદ્ = પ્રાપ્ત કરે છે પરમ તિરિનોfણ = નરક, તિર્યંચ યોનિને પ્રાપ્ત કરે છે ગ0 = જ્યાં વોટી = જૈન ધર્મની પ્રાપ્તિ સુદુર = અતિ દુર્લભ છે. ભાવાર્થ:- તે કિષિી દેવત્યાંથી ચ્યવીને મંગા બકરાની યોનિને પામે છે અને પછી નરક-તિર્યંચયોનિમાં ગમન કરે છે કે જ્યાં સબોધ–બોધીબીજની પ્રાપ્તિ અતિ દુર્લભ થાય છે.
४८
વિવેચન :
પ્રસ્તુત ગાથાઓમાં તપ, મહાવ્રત, મુનિવેશ અને શ્રમણાચારની વિરાધનારૂપ ચોરી કરનારની દુર્ગતિ પરંપરા દર્શાવી છે.
તેને :- ન- ચોર. જોકે અદત્ત વસ્તુ ગ્રહણ કરનાર વ્યક્તિ ચોર કહેવાય છે. જેમાં રાજ્યના નિયમોનું ઉલ્લંઘન કરવું તે રાજ્યચોરી છે, તે જ રીતે તપ, મહાવ્રતો સંબંધી જે જિનાજ્ઞા છે, તે આજ્ઞાનું પાલન ન કરવું, ઉલ્લંઘન કરવું તેનાથી વિપરીત આચરણ કરવું તે પ્રભુ આજ્ઞાની ચોરી છે. તપ સંબંધી આજ્ઞાનું પાલન ન કરે તે તપ ચોર છે, મહાવ્રત સંબંધી આજ્ઞા ન પાળે તે વ્રત ચોર છે. આ રીતે અહીં ભાવ ચોર અને