________________
અધ્ય.-૫, ઉર્દૂ. ૨ ઃ પિંડૈષણા
:
અસુંદર, ખરાબ વિä = રસ રહિત, અસ્વાદિષ્ટ આહાર આ = ઉપાશ્રયમાં લઈ આવે.
ભાવાર્થ:- વળી કોઈ સાધુ વિવિધ પ્રકારના સુંદર સરસ આહાર મેળવીને રસ્તામાં જ ખાય લે અને રૂપ– રંગ રહિત, સ્વાદ રહિત આહાર ઉપાશ્રયમાં લઈને આવે છે.
३४
जाणंतु ता इमे समणा, आययट्ठी अयं मुणी । संतुट्ठो सेवए पंतं, लूहवित्ती सुतोसओ ॥
છાયાનુવાદ : જ્ઞાનન્તુ તાવલિમે શ્રમળા, આયતાર્થી મયં મુનિ । સન્તુષ્ટ: સેવતે પ્રાન્ત, ક્ષવૃત્તિ: સુતોષ |
૨૨૭
શબ્દાર્થ:- મે = આ ઉપાશ્રયમાં રહેલાં સમળા = સાધુઓ તા = નિશ્ચયથી નાખતુ = જાણે કે અયં = આ મુળી = મુનિ સંતુકો = સંતોષી થઈ પતા = અસાર પદાર્થોનું, સામાન્ય પદાર્થોનું સેવણ્ = સેવન કરે છે સુત્તોલો = સંતોષ પામે છે જૂહવિત્તત્ત્ત = રૂક્ષ આહારથી ગાયયડ્ડી - આત્માર્થી, મોક્ષાર્થી.
=
ભાવાર્થઃ– તેમ કરવાથી બીજા શ્રમણો એમ જાણે કે "આ મુનિ ખૂબ આત્માર્થી છે, સંતોષી છે, સામાન્ય અને નીરસ આહારનું સેવન કરે છે, રૂક્ષવૃત્તિને ધારણ કરનાર છે. તેથી ગમે તે આહારમાં સંતોષ પામે છે.
३५
पूणट्ठी जसोकामी, माणसम्माणकामए । बहुं पसवइ पावं, मायासल्लं च कुव्वइ ॥ છાયાનુવાદ : ખૂનના↑ યશસ્વામી, માનસન્માનામ: । बहु प्रसूते पापं, मायाशल्यं च करोति ॥
શબ્દાર્થ:- જૂથળી = પૂજાનો ઈચ્છુક નસોામી - યશનો અભિલાષી માળસમ્માળામÇ = માન– સન્માનનો અભિલાષી વદું પાવું = ઘણા પાપ કર્મોનું પસવર્ = ઉપાર્જન કરે છે માયાસાં
=
- માયારૂપી શલ્યનું સેવન પણ જ્વર્ = કરે છે.
ભાવાર્થ -- • આવી રીતે દંભથી જે પૂજા, કીર્તિ, માન અને સન્માનનો ઇચ્છુક છે, તે ઘણા પાપકર્મોને ઉપાર્જિત કરે છે અને માયાશલ્યનું સેવન કરે છે.
વિવેચન :
પ્રસ્તુત પાંચ ગાથાઓમાં આહાર માટે કપટ કરનાર સાધુની બે પ્રકારની પ્રવૃત્તિઓને સ્પષ્ટ કરી, તેનું અશુભફળ દર્શાવ્યું છે.
સાધુતાના નિયમોને જાણવા છતાં જ્યારે મુનિ મોહનીયકર્મના ઉદયને આધીન બની જાય ત્યારે