________________
અધ્ય-૫, ઉદ્દે.-૨: પિંડેષણા
[ ૨૧૧]
છાયાનુવાદઃ નવરાવિષ્ટતુ, ન નિકી સુત્રવિદ્યા
कथां च न प्रबध्नीयात् , स्थित्वा वा संयतः ॥ શબ્દાર્થ-ગોયરપવિઠ્ઠો ય = ગોચરીએ ગયેલો સંગ = સાધુ વસ્થ = કોઈ પણ સ્થળે જ જિલી = બેસે નહિ વ = તથા ત્યાં વિાિણ = ઊભા રહીને, કે બેસીને ૬ વ = કથા કરવાનો, ઉપદેશનો જ પવયેના = વિશેષ પ્રબન્ધ કરે નહીં, વિસ્તાર કરે નહીં. ભાવાર્થ:- ગોચરી માટે નીકળેલા સાધુ ગૃહસ્થને ઘરે ક્યાં ય બેસે નહીં અને ઊભા ઊભા પણ ત્યાં વિસ્તારપૂર્વક ધર્મોપદેશ કરે નહીં.
अग्गलं फलिहं दारं, कवाडं वावि संजए ।
अवलंबिया ण चिट्ठिज्जा, गोयरग्गगओ मुणी ॥ છાયાનુવાદઃ સતાં રેવું તા, પરં વાર સંવતઃ |
अवलम्ब्य न तिष्ठेत् , गोचराग्रगतो मुनिः ॥ શબ્દાર્થ -પોયર = ગોચરીને માટે ગયેલા સંબઈ = સંયમી મુt = મુનિ અi = બારણાને આડુ મૂકવાનું લાકડું, અર્ગલા, આગળીયો પતિ૬ = ભોગળ, બારણાને અટકાવવાનો આગળીયો વાર = ધારને વરવાડ વાવ = દરવાજા, બારણા, કમાડ આદિને પણ અવલિયા = અવલંબન લઈને, ટેકો દઈને વિડ્રિન્ના = ઊભો ન રહે. ભાવાર્થ - ગોચરીએ ગયેલો સંયમી મુનિ કોઈ ગૃહસ્થના ઘરની ભોગળ, બંને કમાડને રોકી રાખનાર લાકડાનો આગળીયો, દ્વાર કે કમાડનો ટેકો દઈને ઊભો રહે નહિ. વિવેચન :
પ્રસ્તુત બે ગાથાઓમાં ગૃહસ્થના ઘેર ગોચરી ગયેલા ભિક્ષુ માટે બેસવા કે ઊભા રહેવા સંબંધી વિવેક દર્શાવતાં સૂચનો છે– (૧) ગોચરીમાં ગૃહસ્થના ઘરે બેસવું નહીં (૨) અમર્યાદિત વાતો કે ઉપદેશ કરવો નહીં (૩) સહારો લીધા વિના વિવેકપૂર્વક ઊભા રહેવું. હદં જ પવન :- ૬ શબ્દના બે અર્થ છે- વાર્તાલાપ અને ઉપદેશ. ધર્મોપદેશ એ શ્રમણનું કર્તવ્ય છે, શાસન પ્રભાવનાનું અંગ છે; છતાં તેની ક્ષેત્ર અને કાલસંબંધી મર્યાદા હોય છે. પ્રસ્તુત દશવૈકાલિક સૂત્રના છઠ્ઠા અધ્યયનમાં ગૃહસ્થના ઘરે બેસવાના દોષોનું સ્પષ્ટીકરણ કરવામાં આવ્યું છે અને વૃદ્ધ, રોગી કે તપસ્વી માટે સકારણ ગૃહસ્થને ત્યાં બેસી શકે, તેવી છૂટ પણ આપવામાં આવી છે. છેદ સૂત્ર પ્રમાણે ક્યારેક મુનિ ત્યાં પ્રશ્નનો જવાબ કે ઉપદેશ આપી શકે છે.