________________
| અધ્ય.-૫, ઉ.-૧: પિંડેષણા
૧૭૭
= અસ્થિર હોન્ન = હોય તો બૂિચિ સહિપ = સંપૂર્ણ ઈન્દ્રિયો દ્વારા સમાધિ ભાવ રાખનારા fમQ = સાધુ તેજ = તે કાષ્ઠાદિ દ્વારા તત્થ = તેવા ડગમગતા અસ્થિર સ્થાન ઉપર ગમન કરવામાં મસંગનો = અસંયમદ્દિો = જોયો છે, દર્શાવ્યો છે, કહ્યો છે વેવ = કારણ કે સ્થળ પર = પ્રકાશ રહિત તથા શુસર = પોલાણવાળા હોય છે જ છે ના = ગમન ન કરે. ભાવાર્થ:- ક્યારેક રસ્તામાં કાદવ, પાણીની નીક વગેરેને પાર કરવા લાકડું, પત્થર, ઈટ આદિ રાખ્યા હોય, તે સ્થિર ન હોય, ડગમગતા હોય તો ઇન્દ્રિય વિજેતા સમાધિવત મુનિ તેના પર ગમન ન કરે; કારણ કે તે સ્થળ પોલાણવાળા અને અપ્રતિલેખ્ય(જીવ ન જોઈ શકાય તેવા) હોય છે. તે માર્ગમાં ચાલવાને પ્રભુએ અસંયમ સ્થાન(અસંયમનું કારણ) દર્શાવ્યું છે. ll૫-૬ઘા
વિવેચન :
પ્રસ્તુત બે ગાથાઓમાં સંક્રમણ માર્ગ સંબંધી વિવેક પ્રદર્શિત કર્યો છે.
વર્ષાઋતુમાં વૃષ્ટિના કારણે કોઈવાર રસ્તામાં ખાડા પડી જાય, નાલામાં પાણી ભરાઈ જાય; ત્યારે ગામડાના લોકો તેને પાર કરવાને માટે લાકડીના પાટિયું, શિલા, પત્થર અથવા ઈટ રાખે છે. કદાચ તેની નીચે કેટલાય જીવો હોય તેને જોઈ શકાતા નથી, ઉપરાંત તેની નીચે સચેત પાણી હોય છે. તેના પર પગ રાખીને જવાથી તે જીવોની વિરાધના થાય છે. તે પથ્થરાદિ અસ્થિર હોય તો પગ લપસી જવાથી ખાડામાં પડી જવાની સંભાવના રહે છે. આ રીતે જીવ વિરાધના અને આત્મવિરાધના બને અસંયમના હેતુ છે. માટે મુનિએ તેવા માર્ગ પર ન ચાલવું જોઈએ.
માલાપહત દોષ યુક્ત આહાર વિવેક :
णिस्सेणिं फलगं पीढं, उस्सवित्ताणमारुहे । ૭
मंचं कीलं च पासायं, समणट्ठाए व दावए ॥ છાયાનુવાદ: નિળિ પpedવ પદ્ધ, નૃત્યારોદેત્ |
मञ्चं कीलं च प्रासाद, श्रमणार्थ वा दायकः ॥ શબ્દાર્થ - વાવ = દાન દેનાર વ્યક્તિ સખા વ = કેવળ સાધુઓને માટે જ િ= નિસરણી, સીડીને પરત - પાટિયાને વઢ-બાજોઠને સંવ-પલંગને વીનં - સ્તંભને ૩ વિત્તા = ઊભા કરીને, રાખીને પસાથે = મેડી કે મેડા ઉપર માટે = ચઢે.
ભાવાર્થ:- સાધુ માટે કોઈ દાતા નિસરણી, પાટિયું કે બાજોઠ વગેરે ઊભા રાખીને, તેના ઉપર ચઢીને માળ, સ્તંભ કે પ્રાસાદ પરથી લાવેલી વસ્તુ શ્રમણને આપે તો તે ગ્રહણ ન કરે.