________________
| અધ્ય.-૫, ઉ.-૧: પિંકૈષણા
[ ૧૭૧ |
= નિર્દોષ આહારમાં આધાકર્મી આહારનો અંશ મળેલો પોયર = ગૃહસ્થ માટે બનતા આહારમાં સાધુનું નિમિત્ત રાખીને વધારે બનાવેલો આહાર મદિ૬ = સાધુના નિમિત્તે સામે લાવેલો પારિવું = નિર્બળ પાસેથી સાધુને માટે ઉધાર લાવેલો નીલગાય = ગૃહસ્થ તથા સાધુ માટે સાથે બનાવેલો આહાર વિવના = છોડી દે. ભાવાર્થ:- સાધુના ઉદ્દેશથી બનાવેલો, ખરીદીને લાવેલો, દોષિત આહારના અંશથી મિશ્રિત થયેલો, સામે લાવેલો, સાધુને માટે વધુ બનાવેલો, ઉછીનો કે છીનવીને લાવેલો, સાધુ માટે અને પોતાના માટે એમ બંને માટે સંયુક્ત બનાવેલો આહાર સાધુ છોડી દે.
उग्गमं से य पुच्छेज्जा, कस्सट्ठा केण वा कडं ।
सोच्चा णिस्सकिय सुद्ध, पडिगाहेज्ज संजए ॥ છાયાનુવાદ: ૩ીનં ત ર પૃચ્છત, વાર્થ ન વા તમ્ !
श्रुत्वा निःशङ्कितं शुद्धं, प्रतिगृह्णीयात् संयतः ॥ શબ્દાર્થ - સંગ = સાધુ ય = પુનઃ તે = તે શકિત અન્નપાણીની ૩ = ઉત્પત્તિના વિષયમાં પુચ્છન્ના = પૂછે કે વસ્તા = કોના માટે ૬ = કોણે કર્યું છે સોન્વી = દાતાનો જવાબ સાંભળીને fસ્પવિર્ય = નિઃશંકિત શુદ્ધ = શુદ્ધ જાણે તો પડિશાહિw = ગ્રહણ કરે.
ભાવાર્થઃ- આહાર ઉત્પાદનની શુદ્ધિ, અશુદ્ધિના વિષયમાં ભિક્ષુને શંકા થાય તો તે આહારની ઉત્પત્તિના વિષયમાં આ પ્રમાણે પૂછે કે- આ પદાર્થ કોના માટે બનાવ્યો છે? કોણે બનાવ્યો છે? આ રીતે કોઈપણ આવશ્યક પ્રશ્નો પૂછે. દાતા પાસેથી ઔદેશિક આદિ પ્રશ્નોનો ઉત્તર સાંભળીને તે આહાર શંકા રહિત અને શુદ્ધ જાણે તો મુનિ તેને ગ્રહણ કરે.
વિવેચન :
પ્રસ્તુત ગાથાઓમાં એષણા સમિતિના બેંતાલીશ દોષમાંથી ઔદેશિક આદિ સાત દોષથી દૂષિત આહાર ગ્રહણનો નિષેધ કર્યો છે, તેમજ તેની ગવેષણા વિધિ દર્શાવી છે. ૩સિયં - ઔદેશિક. કોઈ એક અથવા અનેક વિશિષ્ટ સાધુઓનાં નિમિત્તથી ગૃહસ્થોએ બનાવેલો આહાર. આ ઉદ્દગમનો બીજો દોષ છે.
વરીયડ- ક્રિતિકૃત. સાધુને માટે ખરીદીને લાવેલો આહાર ક્રીકૃત છે. આ ઉદ્ગમનો આઠમો દોષ છે. પૂફન્મ :- પૂતિકર્મ. નિર્દોષ વસ્તુમાં આધાકર્મ વગેરે દોષોથી દૂષિત આહારનો અંશ મિશ્રિત થઈ ગયેલો આહાર. જેમ અશુચિની ગંધના પરમાણુ વાતાવરણને દૂષિત બનાવે છે, તેમ આધાકર્મ આહારનો