________________
૧૬૮
શ્રી દશવૈકાલિક સૂત્ર
५१
छायानुपा : अशनं पानकं वाऽपि, खाद्यं स्वाधं तथा ।
यज्जानीयाद् शृणुयाद्वा, पुण्यार्थ प्रकृतमिदम् ॥४९॥ तद् भवेद् भक्तपानं तु, संयतानामकल्पिकम् ।
ददर्ती प्रत्याचक्षीत, न मे कल्पते तादृशम् ॥५०॥ शब्दार्थ :- पुण्णट्ठा = पुष्यने माटे. ભાવાર્થ:- જો શ્રમણ સ્વતઃ જાણે અથવા સાંભળે કે ગૃહસ્થોએ બનાવેલો ખોરાક, પાણી, ખાદિમ, સ્વાદિમ, ચારે પ્રકારનો આહાર બીજાને આપવા માટે પુણ્યાર્થે બનાવ્યો છે, તો તે આહાર પાણી સંયમી માટે અકલ્પનીય છે; તેથી મુનિ દાતાને કહે કે આ આહાર મને કલ્પતો નથી. II૪૯-૫oll
__ असणं पाणगं वावि, खाइमं साइमं तहा ।
जं जाणेज्ज सुणेज्जा वा, वणिमट्ठा पगडं इमं ॥ तं भवे भत्तपाणं तु संजयाण अकप्पियं ।
दितियं पडियाइक्खे, ण मे कप्पइ तारिसं ॥ छायानुवाद : अशनं पानकं वाऽपि, खाद्यं स्वाद्यं तथा ।
यज्जानीयात् श्रुणुयाद्वा, वनीपकार्थं प्रकृतमिदम् ॥५१॥ तद्भवेद्भक्तपानं तु, संयतानामकल्पिकम् ।
ददर्ती प्रत्याचक्षीत, न मे कल्पते तादृशम् ॥५२॥ शEार्थ:- वणिमट्ठा = यायाने माटे. ભાવાર્થ:- જો શ્રમણ સ્વતઃ જાણે અથવા સાંભળે કે ગૃહસ્થ બનાવેલું ભોજન, પાણી, ખાદિમ તથા સ્વાદિમ ચારે પ્રકારનો આહાર કોઈ યાચકો માટે બનાવ્યો છે, રાખ્યો છે તો તે આહાર–પાણી શ્રમણો માટે અકલ્પનીય છે; તેથી મુનિ દાતાને કહે કે આ આહાર-પાણી મને કલ્પતા નથી. //પ૧–પરો.
असणं पाणगं वावि, खाइमं साइमं तहा । जं जाणेज्ज सुणेज्जा वा, समणट्ठा पगडं इमं ॥ तं भवे भत्तपाणं तु, संजयाण अकप्पियं । दितियं पडियाइक्खे, ण मे कप्पइ तारिसं ॥
५३