________________
શ્રી દશવૈકાલિક સૂત્ર
AGEार्थ :- जिणो = रागद्वेषने कृतनार ४िन केवली = डेवणज्ञान धारी लोगं = सोडने अलोगं = जसोडने जाणइ = भएरो छे.
૧૨૦
ભાવાર્થ:- જ્યારે સાધક સર્વવ્યાપી કેવળજ્ઞાન અને કેવળદર્શનને પામે છે ત્યારે તે રાગ-દ્વેષ રહિત જિન અને કેવળજ્ઞાની થઈને લોક અને અલોકના સ્વરૂપને(તેના સર્વભાવોને) જાણે છે.
२३
छायानुवा : यदा लोकमलोकं च, जिनो जानाति केवली । तदा योगान् निरुध्य, शैलेश प्रतिपद्यते ॥
जया लोगमलोगं च, जिणो जाणइ केवली । तया जोगे णिरुंभित्ता, सेलेसिं पडिवज्जइ ॥
शGघार्थ :- जोगे = योगोनो णिरुंभित्ता = निरोध डरीने सेलेसिं= सुभेरु समान निश्चल अवस्थाने पडिवज्जइ = प्राप्त रे छे.
ભાવાર્થ:- જ્યારે તે વીતરાગી કેવલજ્ઞાની લોક અને અલોકના સ્વરૂપને જાણે છે ત્યારે તે મન, વચન અને કાયાના સર્વ વ્યાપારોને રૂંધીને શૈલેશી અવસ્થા અર્થાત્ આત્મપ્રદેશોની નિષ્કપ દશાને પામે છે.
जया जोगे णिरुंभित्ता, सेलेसिं पडिवज्जइ । तया कम्मं खवित्ताणं, सिद्धिं गच्छइ णीरओ ॥ छायानुवाद : यदा योगान्निरुध्य, शैलेशीं प्रतिपद्यते ।
तदा कर्म क्षपयित्वा, सिद्धिं गच्छति नीरजाः ॥
२४
शGEार्थ :- णीरओ = २४ रहित थर्धने कम्मं भने खवित्ताणं क्षय रीने सिद्धिं = सिद्ध गतिमां गच्छइ = भय छे.
ભાવાર્થ:- સાધક જ્યારે તે યોગોનું રુંધન કરીને શૈલેશી અવસ્થાને પામે છે ત્યારે તે શેષ રહેલા ચાર અઘાતિ કર્મોનો પણ ક્ષય કરીને, કર્મ રજથી સર્વથા રહિત બની સિદ્ધગતિને પ્રાપ્ત થાય છે.
जया कम्मं खवित्ताणं, सिद्धिं गच्छइ णीरओ । २५ तया लोगमत्थयत्थो, सिद्धो हवइ सासओ ॥ छायानुवा : यदा कर्म क्षपयित्वा, सिद्धिं गच्छति नीरजाः । तदा लोकमस्तकस्थः, सिद्धो भवति शाश्वतः ॥