________________
અધ્ય.-૪ઃ છ જીવનિકાય
૧૧૭ ]
નં સેવં તં સમાયરે - સાધક ગુરુ સમીપે કલ્યાણ અને પાપના માર્ગને જાણીને સ્વયંનું હિત શેમાં છે. તેનો નિર્ણય સ્વયં કરે અને જે શ્રેયકારી માર્ગ છે તેનું જ આચરણ કરે, એવું સૂત્રકારનું સ્પષ્ટ સૂચન છે. નો ના વિ જ યા :- જે જીવને કે અજીવને જાણતો નથી તે તેની યતના કરી શકતો નથી, તેથી તે સંયમને જાણતો નથી. જે જીવ–અજીવને જાણે છે તે તેની યતના કરી શકે છે, તેથી તે સંયમને જાણે છે. આ કથનમાં પણ સૂત્રકારે સંયમની પૂર્વભૂમિકારૂપે જીવાજીવના જ્ઞાનનું મહત્ત્વ પ્રદર્શિત કર્યું છે. નીલા વિયાગો - જીવ અને અજીવની પરિજ્ઞાવાળી વ્યક્તિ જીવ અને અજીવ સંબંધી સંયમને જાણે છે અને જે જીવ અજીવ સંબંધી સંયમને જાણે છે તે જ સંયમનું પાલન કરી શકે છે.
જીવનો આધ્યાત્મિક વિકાસ ક્રમ :
जया जीवमजीवे य, दोवि एए वियाणइ । १४
तया गई बहुविहं, सव्वजीवाण जाणइ ॥ છાયાનુવાદ: યા નવાનગીવાંચ્છ, કાવચેત વિનાનાસિ |
तदा गतिं बहुविधा, सर्वजीवानां जानाति ॥ શબ્દાર્થઃ- ગયા= જ્યારે વળાવે = જીવ અને અજીવ = એલોવિત્ર બન્નેને વિયાગ = જાણી લે છે તથા = ત્યારે સમ્બનવાન = સર્વ જીવોની વહુવિ૬ = બહુ ભેદવાળી પર્ = ગતિને બાપ = જાણે છે. ભાવાર્થ - જ્યારે સાધક આત્મા જીવ તથા અજીવ બંને તત્ત્વોને જાણે છે ત્યારે તે સર્વજીવોની બહુ પ્રકારની (નરક, તિર્યંચ, મનુષ્ય અને દેવ સંબંધી) ગતિને પણ જાણી શકે છે.
जया गई बहुविहं, सव्वजीवाण जाणइ । १५
तया पुण्णं च पावं च, बंधं मोक्खं च जाणइ ॥ છાયાનુવાદ: યા રિં વહુવિધા, સર્વનીવાનાં નાના િ.
तदा पुण्यं च पापं च, बन्धं मोक्षं च जानाति ॥ શબ્દાર્થ:-તથા તે ત્યારે પુvi પર્વ પુણ્ય અને પાપને તથા વધું નોર્વ = બન્ય અને મોક્ષને પણ ગણિરૂ = જાણે છે. ભાવાર્થ - જ્યારે સાધક સર્વ જીવોની બહુવિધ ગતિને જાણે છે ત્યારે તે પુણ્ય, પાપ, બંધ અને મોક્ષ તે ચારે તત્ત્વોને જાણી શકે છે.