________________
| १०८
શ્રી દશવૈકાલિક સૂત્ર
शार्थ :- सयमाणो = शयन ४२ना२. ભાવાર્થ:- ઉપયોગ વિના અયતનાથી સૂનાર સાધક ત્રાસ-સ્થાવર જીવોની હિંસા કરે છે. તેથી તે પાપકર્મ બાંધે છે અને તે કર્મ તેને કડવું ફળ આપે છે.
अजयं भुंजमाणो य, पाणभूयाई हिंसइ ।
बंधई पावयं कम्म, तं से होइ कडुयं फलं ॥ छायानुवाद : अयतं भुज्जानस्तु, प्राणभूतानि हिनस्ति ।
बध्नाति पापकं कर्म, तत्तस्य भवति कटुकं फलम् ॥ AGEार्थ :- भुंजमाणो = मो४न ४२॥२. ભાવાર્થ:- અયતના(અવિવેક)થી ભોજન કરનાર સાધક ત્રસ–સ્થાવર જીવોની હિંસા કરે છે; તેથી તે જ્ઞાનાવરણાદિ પાપકર્મને બાંધે છે અને તે કર્મ તેને કડવું ફળ આપે છે.
अजयं भासमाणो य, पाणभूयाइं हिंसइ ।
बंधई पावयं कम्म, तं से होइ कडुयं फलं ॥ छायानुवाद : अयतं भाषमाणस्तु, प्राणभूतानि हिनस्ति ।
बध्नाति पापकं कर्म, तत्तस्य भवति कटुकं फलम् ॥ शार्थ:- भासमाणो बोलनार.
ભાવાર્થ:- અયતનાથી બોલનાર સાધક ત્રાસ-સ્થાવર જીવોની હિંસા કરે છે. તેથી તે જ્ઞાનાવરણાદિ પાપકર્મને બાંધે છે અને તે કર્મ તેને કટુ ફળ આપે છે.
कहं चरे कहं चिट्ठे, कहमासे कहं सए ।
कहं भुंजतो भासंतो, पावकम्मं ण बंधइ ॥ छायानुवाद : कथं चरेत्कथं तिष्ठेत्कथमासीत कथं शयीत ।
कथं भुज्जानो भाषमाणः, पापं कर्म न बध्नाति ॥ शार्थ:- कह = वी शत चरे = यास चिट्ठ = ICमा २३ आसे = बेस सए = सूर्भुजतो = (भो४न ४२तो भासंतो सोखतो साप पावकम्म = पापभने ण बंधइ = wiतो नथी.