________________
કેશી-ગૌતમીય
[ ૪૫ ]
વેશની ભિન્નતા છે. બંને તીર્થકરોએ પોત-પોતાના શાસનના સાધુ-સાધ્વીઓની યોગ્યતાને જાણીને તદનુકૂલ વ્યવહારની આજ્ઞા કરી છે. તેમ છતાં નિશ્ચયનયની દષ્ટિએ સમ્યગુજ્ઞાન, દર્શન, ચારિત્ર રૂ૫ રત્નત્રયીની આરાધના તે જ મોક્ષની સાધના છે; તે દષ્ટિએ બંને તીર્થકરોનો ઉપદેશ એક જ છે. (૩) આત્મ શત્રુ અને શત્રુવિજયની રીત:। अणेगाणं सहस्साणं, मज्झे चिट्ठसि गोयमा ।
ते य ते अहिगच्छति, कहं ते णिज्जिया तुमे ॥ શબ્દાર્થ – ગોપાળું = અનેક સદસાઈ = હજારો શત્રુઓની મો વચ્ચે રિલિ = ઊભા છો ૨ = અને તે = તે શત્રુ તે = આપ પર ક્ઝિતિ = આક્રમણ કરે છે તુને = આપે તે = તે બધા શત્રુઓને જીરું = કેવી રીતે નિયા = જીતી લીધા છે? ભાવાર્થ :- હે ગૌતમ ! અનેક હજાર શત્રુઓની વચ્ચે આપ ઊભા છો અને તેઓ આપની ઉપર આક્રમણ કરે છે તો પણ તમે એ શત્રુઓને કેવી રીતે જીતો છો?
एगे जिए जिया पंच, पंच जिए जिया दस ।
दसहा उ जिणित्ताण, सव्वसत्तू जिणामहं ॥ શબ્દાર્થ - = એકને નિ= જીતવાથી પવ= પાંચ ઈન = જીતાઈ ગયા છે = દશ = દસેય શત્રુઓને નિમિત્તા = જીતીને માં સવ્વસાહૂ સર્વશત્રુઓને જણા = જીતી લીધા છે. ભાવાર્થ:- (ગૌતમ સ્વામી કહે છે) એકને જીતીને પાંચને જીતી લીધા છે અને પાંચને જીતવાથી દસ જીતાઈ ગયા છે. દસને જીતીને મેં સર્વ શત્રુઓને જીતી લીધા છે. हम ३७
सत्तू य इइ के वुत्ते ? केसी गोयममब्बवी ।
तओ केसि बुवंत तु, गोयमो इणमब्बवी ॥ શબ્દાર્થ - વલી = કેશીકુમાર શ્રમણ ભય = ગૌતમ સ્વામીને ક્ = આ પ્રમાણે અલ્લવી= પૂછવા લાગ્યા દૂર આપ શત્રુ જે = કોને કુત્તે = કહો છો? તો- ત્યાર પછી તુ = ઉક્ત પ્રકારથી યુવતે = પ્રશ્ન કરતા વલિ = કેશીકુમાર શ્રમણને જોયમો = ગૌતમસ્વામી = આ પ્રકારે શ્વવી = કહેવા લાગ્યા. ભાવાર્થ:- કેશીકુમાર શ્રમણે ગૌતમ સ્વામીને પૂછ્યું કે આપ(૧-૫-૧૦) શત્રુ કોને કહો છો ? આ પ્રમાણે પૂછતા કેશીકુમાર શ્રમણને ગૌતમ સ્વામીએ આ પ્રમાણે કહ્યું. का एगप्पा अजिए सत्तू, कसाया इंदियाणि य ।
ते जिणित्तु जहाणायं, विहरामि अहं मुणी ॥ શબ્દાર્થ - કુળ = હે મુનિ ના = વશ ન કરેલો પણ = એક આત્મા જ સજૂ = શત્રુ છે વાવ = કષાયો ફરિયાળિ = ઇન્દ્રિયો પણ શત્રુ છે તે = તેમને ગાળવું = ન્યાયપૂર્વક, શાસ્ત્રોક્ત વિધિ અનુસાર ગિણિ તુ = જીતીને ૬ = હું વિરામ = વિચરું છું. ભાવાર્થ:- હે મુનિવર ! વશ ન કરેલો પોતાનો જ આત્મા શત્રુ છે. ચાર કષાય અને પાંચ ઇન્દ્રિયો પણ