SearchBrowseAboutContactDonate
Page Preview
Page 90
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૬ શબ્દાર્થ:- અત્તીબા = મન, વચન, કાયાથી ગુપ્ત સુસમાહિયા =જ્ઞાન, દર્શન, ચારિત્રથી સમાધિવંત મહાયલે = મહાયશસ્વી જેસીજીમાર સમળે - કેશી કુમાર શ્રમણ ય = અને જોયમે = ગૌતમ સ્વામી ૩મો = બંને તત્વ = ત્યાં સુખશાંતિપૂર્વક વિસુ = વિચરતા હતા. = ભાવાર્થ :- તે નગરીમાં કેશીકુમાર શ્રમણ અને મહાયશસ્વી ગૌતમ સ્વામી બંને મન, વચન, કાયાથી ગુપ્ત અને સમાધિ ભાવમાં સ્થિત થઈને વિચરતા હતાં. | १० શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર–૨ उभओ सीस-संघाणं, संजयाणं तवस्सिणं । तत्थ चिंता समुप्पण्णा, गुणवंताण ताइणं ॥ શબ્દાર્થ -- સંનવાળું = સંયમીઓને તસ્મિળ = તપસ્વીઓને મુળવંતાળ = જ્ઞાન, દર્શન, ચારિત્ર આદિ ગુણ સંપન્ન તાફળ = છકાય જીવોના રક્ષક સમો = બંને પક્ષના સીલસંચાળ = શિષ્ય સમુદાયના મનમાં તત્ત્વ = ત્યાં ચિંતા - શંકા, જિજ્ઞાસા સમુપ્પળા = ઉત્પન્ન થઈ. = = ભાવાર્થ :- શ્રાવસ્તી નગરીમાં સંયમી, તપસ્વી, જ્ઞાન, દર્શન, ચારિત્ર આદિ ગુણસંપન્ન અને છકાય જીવોના રક્ષક એવા તે બંનેના શિષ્ય સમુદાયના મનમાં આ પ્રકારે જિજ્ઞાસા ઉત્પન્ન થઈ. ११ केरिसो वा इमो धम्मो, इमो धम्मो वा केरिसो । आयार-धम्मप्पणिही, इमा वा सा व केरिसी ॥ = શબ્દાર્થ:- મો = આ અમારો ધમ્મો = ધર્મ રિસો= કેવો છે વા = અને મો = આ તેમનો મા = આ અમારી આયા ધમ્મપ્પણિદી = આચાર ધર્મની વ્યવસ્થા અર્થાત્ બાહ્ય વેશ ધારણ આદિ વ્હેરિસી કેવી છે વ = અને સT = તેમની આચાર ધર્મની વ્યવસ્થા કેવી છે ? ભાવાર્થ :- આ અમારો(મહાવ્રતરૂપ) ધર્મ કેવો છે ? અને તેમનો(ચાતુર્યામ) ધર્મ કેવો છે ? અમારી આચાર ધર્મની વ્યવસ્થા(બાહ્ય વેશ આદિ) કેવી છે ? અને તેમની આચાર ધર્મની વ્યવસ્થા કેવી છે ? चाउज्जामो य जो धम्मो, जो इमो पंचसिक्खिओ । १२ देसिओ वद्धमाणेणं, पासेण य महामुणी ॥ શબ્દાર્થ:- પાલેખ = પાર્શ્વનાથ ભગવાને નો - જે વાઇબ્નામો- ચાતુર્યામ અર્થાત્ ચાર મહાવ્રત વાળો થમ્નો = ધર્મ રેસિઓ = ઉપદેશ્યો ય = અને વમાળેળ = વર્ધમાન સ્વામીએ મો = આ પંચસિવિત્વો = પંચ શિક્ષાત્મક, પાંચ મહાવ્રતવાળો ધર્મ. ભાવાર્થ :- મહામુનિ પાર્શ્વનાથ ભગવાને ચાતુર્યામ(ચાર મહાવ્રત) ધર્મનો ઉપદેશ આપ્યો છે અને વર્ધમાન મહાવીર સ્વામીએ પાંચ મહાવ્રતરૂપ ધર્મનું પ્રતિપાદન કર્યું છે. |१३ अचेलगो य जो धम्मो, जो इमो संतरुत्तरो । एगकज्ज-पवण्णाणं, विसेसे किण्णु कारणं ॥ શબ્દાર્થ:- અશ્વેતો = અચેલક, પરિમાણોપેત અને અલ્પ મૂલ્યવાળા વસ્ત્રો ધમ્મો = ધર્મ કહ્યો છે ય = અને ભગવાન પાર્શ્વનાથે નો = જે મો = આ સંતરુત્તરો = વિશિષ્ટ, બહુમૂલ્ય વસ્ત્ર રાખવા રૂપ
SR No.008779
Book TitleAgam 30 Mool 03 Uttaradhyayana Sutra Part 02 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorSumatibai Mahasati, Artibai Mahasati, Subodhikabai Mahasati
PublisherGuru Pran Prakashan Mumbai
Publication Year2009
Total Pages532
LanguagePrakrit, Gujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_uttaradhyayan
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy