________________
કેશી-ગૌતમીય
[ ૩૫ ]
શબ્દાર્થ -નોકાપર્ફવરસ = લોકપ્રદીપ ત = તે ભગવાન વર્ધમાન સ્વામીના વિજ્ઞાવરણને = વિદ્યા-જ્ઞાન, દર્શન અને ચારિત્રના પારગામી મહાય = મહાયશસ્વી ભાવ = ભગવાન ગોયને = ગૌતમ ર = શિષ્ય આવી = હતા. ભાવાર્થ:- તે લોક પ્રદીપ ભગવાન વર્ધમાન સ્વામીના મહાયશસ્વી ભગવાન ગૌતમ નામના શિષ્ય હતા. તે જ્ઞાન, દર્શન અને ચારિત્રના પારગામી હતા. | વીરસાવિ યુદ્ધ, રીત-સંઘનમી ને ,
__ गामाणुगामं रीयंते, से वि सावत्थिमागए ॥ શબ્દાર્થ - વારસંવિક = આચારાંગથી દષ્ટિવાદ સુધીના બાર અંગના જ્ઞાતા વૃદ્ધ = તત્ત્વજ્ઞાની રીયલમાં ૩ = શિષ્ય પરિવાર સહિત બાબુ = ગ્રામાનુગ્રામ રીતે = વિચરતાં તે વિ = ગૌતમ સ્વામી પણ સાવસ્થિ = શ્રાવસ્તી નગરીમાં આપ = પધાર્યા. ભાવાર્થ :- બાર અંગના જ્ઞાતા અને તત્ત્વજ્ઞાનથી પ્રબુદ્ધ ગૌતમસ્વામી પણ પોતાના શિષ્ય પરિવાર સાથે ગામેગામ વિચરણ કરતાં શ્રાવસ્તી નગરીમાં પધાર્યા.
कोट्टगं णाम उज्जाणं, तम्मि णगरमंडले ।
फासुए सिज्जसंथारे, तत्थ वासमुवागए ॥ શબ્દાર્થ - વોટ્ટi Mાન = કોષ્ઠક નામના પર મંડજો = નગરની સમીપે સિગા-સંથારે = મકાન અને સંસ્કારક, બાજોઠ આદિ આસન. ભાવાર્થ:- તે શ્રાવસ્તી નગરીની સમીપે કોષ્ઠક નામના ઉદ્યાનમાં પ્રાસુક(જીવ રહિત) સંસ્તારક સુલભ હોય, તેવા સ્થાનમાં ગૌતમ સ્વામીએ પણ નિવાસ કર્યો. વિવેચન :
પ્રસ્તુત ગાથાઓમાં પ્રભુ મહાવીર અને તેમના પ્રથમ શિષ્ય ગૌતમ સ્વામીનો પરિચય છે. જોયને – ભગવાન મહાવીર સ્વામીના પટ્ટશિષ્ય પ્રથમ ગણધર ઈન્દ્રભૂતિ હતા. તેઓ ગૌતમ ગોત્રીય હતા. આગમોમાં ઠેક-ઠેકાણે “ગૌતમ” નામથી તેમનો ઉલ્લેખ છે. જૈન જગતમાં તેઓ “ગૌતમ સ્વામી’ નામથી પ્રસિદ્ધ છે. રોક :- કેશીકુમાર શ્રમણ અને ગૌતમ ગણધર બંને પોતપોતાના શિષ્ય પરિવાર સહિત શ્રાવસ્તી નગરીની સમીપે ઉદ્યાનમાં ઉતર્યા હતા. બંનેના આવાસ અલગ અલગ ઉદ્યાનમાં હતા. કેશીકુમાર શ્રમણનો આવાસ ‘હિંદુક' ઉધાનમાં અને ગૌતમ સ્વામીનો આવાસ “કોષ્ઠક ઉદ્યાનમાં હતો. આ બન્ને ઉદ્યાન નજીકમાં હોય શકે અને જુદી-જુદી દિશામાં પણ હોય શકે. શિષ્ય પરિવારમાં આચાર ભેદ અંગે જિજ્ઞાસા:
केसीकमार समणे, गोयमे य महायसे । उभओ वि तत्थ विहरिंसु, अल्लीणा सुसमाहिया ॥