________________
રથનેમીય
[ ૩૧ ]
જિતેન્દ્રિય ઇબ્રો દઢવતી ક્વિન્ન નિશ્ચલ થઈને રથનેમિએ નાનક્કીવ = જીવનપર્યત સામM = સાધુ ધર્મનું તે = પાલન કર્યું. ભાવાર્થ:- તે (રથનેમિ) મનગુપ્ત, વચનગુપ્ત, કાયગુપ્ત અને જિતેન્દ્રિય થઈને મહાવ્રતોમાં દઢ થયા અને જીવનપર્યત નિશ્ચલ ભાવથી શ્રમણ ધર્મનું પાલન કરતા રહ્યા. » % ૩ તવ ચરિતા, ગાય વો વિ વતી !
सव्वं कम्म खवित्ताणं, सिद्धि पत्ता अणुत्तरं ॥ શબ્દાર્થ – ૩ = ઉગ્ર તવંગ તપનું ચરિત્તાનું સેવન કરીને તાળ વિ= રાજેમતી અને રથનેમિ બંને વસ્તી = કેવળજ્ઞાની ગાથા = થઈ ગયા સળંગ સર્વ + = કર્મોનો વિત્તા = ક્ષય કરીને ગyત્તરં = અનુત્તર, સૌથી પ્રધાન સિદ્ધિ = સિદ્ધગતિને પત્તા = પ્રાપ્ત થયા. ભાવાર્થ :- ઉગ્ર તપનું આચરણ કરીને બંને કેવળી થઈ ગયા તથા બધા કર્મોનો ક્ષય કરીને તેમણે અનુત્તર સિદ્ધિ પ્રાપ્ત કરી. प एवं करेंति संबुद्धा, पंडिया पवियक्खणा ।
विणियटुंति भोगेसु, जहा से पुरिसुत्तमो ॥ त्ति बेमि ॥ શબ્દાર્થ - સંવુ = તત્ત્વજ્ઞ પંડિયા = પાપથી ડરનાર અને પાપ ન કરનાર પંડિત વિય = વિચક્ષણ પુરુષ પર્વ = એમ જ રંતિ કરે છે અર્થાત્ મોસુ = ભોગોથી વિળિયÉતિ નિવૃત્ત થઈ જાય છે નહીં = જેમ તે = તે પુરસુરનો પુરુષોમાં ઉત્તમ રથનેમિ ભોગોથી નિવૃત્ત થયા. ભાવાર્થ:- પુરુષોત્તમ રથનેમિ જેમ ભોગોથી નિવૃત્ત થઈ ગયા તેમ સંબુદ્ધ, પંડિત અને વિચક્ષણ પુરુષ ભોગોથી નિવૃત્ત થઈ જાય છે અર્થાતુ વિવેકી પુરુષો વિષયભોગોના દોષોને જાણીને રથનેમિની જેમ ભોગોનો પરિત્યાગ કરે છે. વિવેચનઃ
પ્રસ્તુત ગાથાઓમાં રથનેમિ અને રાજમતીની અંતિમ સાધના-આરાધનાનું નિરૂપણ છે. ગઈ તે પુરસુનો - પુરુષોત્તમ પુરુષની જેમ. જાતિવંત લાખેણો અશ્વ ઠોકર ખાય છે પરંતુ પડી જતો નથી ત્યાં સુધી તે લાખેણો અશ્વ જ કહેવાય છે. તે જ રીતે રથનેમિ મનથી અને વચનથી ચલિત થયા હતા પરંતુ કાયાથી ચલિત થયા ન હતા. તેઓ સંયમ ભાવથી પતિત થવા છતાં જિનેન્દ્ર ભગવાનના માર્ગ અને સંયમને શ્રેષ્ઠ સમજતા હતા. તેઓ શ્રદ્ધાભ્રષ્ટ થયા ન હતા. ૩૮ મી ગાથામાં રથનેમિએ કહ્યું છે કેબુમો તો પછી નિમાં રિસામો = ભુક્તભોગી થઈને પછી ફરી સંયમ માર્ગનું આચરણ કરીશું. તેથી જ તેઓ રામતીના વચનોથી સંયમમાં સ્થિર થઈ ગયા. તેથી જ અહીં શાસ્ત્રકારે તેમને માટે પુરુષોત્તમ શબ્દનો પ્રયોગ કર્યો છે.
બાવીસમું અધ્યયન સંપૂર્ણ