________________
૨૮
શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર–૨
ભાવાર્થ :- અર્ગંધન કુળમાં ઉત્પન્ન થયેલો સર્પ ધૂમાડા કાઢતી, જાજ્વલ્યમાન ભયંકર દુરાશ્રય(અસહ્ય) અગ્નિ જ્વાળામાં પડીને મરી જાય પરંતુ વમન કરેલું પોતાનું વિષ પાછું ચૂસવા ઇચ્છતો નથી. धिरत्थु ते जसोकामी, जो तं जीवियकारणा । वंतं इच्छसि आवेडं, सेयं ते मरणं भवे ॥
४३
શબ્દાર્થ:- નસોજાની- સંયમ ઈચ્છુક, હે સંયમ સાધક રથનેમિ ! [અનસોવામાં = હે અપયશના કામી] તે-તને ધિરત્નું-ધિક્કાર છેનો-જેત-તુંનીવિયાRT= અસંયમરૂપ જીવનને માટે વત – વમન કરેલાને, ત્યાગેલા આવેૐ = ફરીથી પીવા છતિ = ઇચ્છે છે તે = તારા માટે મળ = મરી જવું સેવં = શ્રેષ્ઠ મવે = છે. ભાવાર્થ :- હે સંયમ સાધક રથનેમિ ! [હે અપયશના કામી !] તને ધિક્કાર છે કે તું ભોગમય જીવન માટે ત્યાગેલા ભોગોનો પુનઃ સ્વીકાર કરવા ઇચ્છે છે, તેના કરતાં તારે મરી જવું શ્રેયસ્કર છે. अहं च भोगरायस्स, तं चसि अंधगवहिणो । मा कुले गंधणा होमो, संजमं णिहुओ चर ॥
=
શબ્દાર્થ:- અહં = હું રાજેમતી મોળાવસ્ત્ર = ભોજરાજની પૌત્રી(ઉગ્રસેનની પુત્રી) છું = = અને તેં – તું બંધાવષ્ફિળો = અંધકવૃષ્ણિના પૌત્ર અક્ષિ = છો ધખા = ગંધન કુળમાં ઉત્પન્ન થયેલા સર્પ સમાન મા હોમો = ન થઈએ દુિઓ = મનને દઢ કરી સંગમ = સંયમનું ઘર = સારી રીતે પાલન કર. ભાવાર્થ :- હું ભોજરાજની પૌત્રી છું અને તમે અંધકવૃષ્ણિનો પૌત્ર છો. ઉચ્ચ કુળમાં જન્મેલા એવા આપણે ગંધનજાતિના સર્પ જેવા ન થઈએ. તું દઢ થઈને સંયમનું પાલન કર.
४५
जइ तं काहिसि भावं, जा जा दिच्छसि णारिओ । वाया विद्धुव्व हडो, अट्ठिअप्पा भविस्ससि ॥
=
શબ્દાર્થ:- તેં = તું ના નગા = જે-જે નારીઓ = સ્ત્રીઓને વિન્છસિ = જોઈશ ઞફ = જો તેના પર માવું . = રાગભાવ, ખરાબ ભાવ ગહિલિ = કરીશ તો વાયાવિદ્રુઘ્ન-હડો વાયુથી પ્રકંપિત હડ નામની વનસ્પતિની જેમ અટ્વિઞપ્પા = અસ્થિર આત્માવાળો વિત્તિ = થઈ જઈશ. ભાવાર્થ :- જો તું કોઈપણ સ્ત્રીઓને જોઈને રાગભાવ કરતો રહીશ તો વાયુથી પ્રકમ્પિત હડ નામની નિર્મૂળ વનસ્પતિની જેમ અસ્થિર ચિત્તવાળો(અસ્થિર આત્મા) થઈ જઈશ.
૪૬
गोवालो भंडवालो वा, जहा तद्दव्वणिस्सरो । एवं अणीस तं पि, सामण्णस्स भविस्ससि ॥
શબ્દાર્થ :- ST = જે પ્રકારે જોવાતો = ગોવાળ, ભરવાડ વા = અથવા મંડવાતો = ભંડારી तद्दव्वणिस्सरो = તે દ્રવ્યનો માલિક હોતો નથી વ = તે પ્રકારે તાપિ = તું પણ સામળસ = શ્રમણધર્મનો ગળીસર = અનીશ્વર(અસ્વામી) મવિક્ષત્તિ = બની જઈશ, સંયમ રહિત થઈ જઈશ. ભાવાર્થ :- જેમ ગોવાળ અથવા ભંડારી ગાયો કે દ્રવ્યોના માલિક હોતા નથી, તેમ સંયમભાવ રહિત અને કેવળ વેશ માત્રથી તું શ્રમણ ધર્મનો માલિક રહશે નહીં.