________________
[ ર૬ ]
શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર-૨)
(જન્મ સમયે બાળક નિર્વસ્ત્ર હોય તેવી) થઈ ગઈ ત્તિ = તેને નિર્વસ્ત્ર પાસિયા = જોઈને ગુફામાં પહેલેથી જ ધ્યાનસ્થ બેઠેલા રકિ = રથનેમિ મુનિનું બત્તિ = ચિત્ત સંયમથી વિચલિત થઈ ગયું પછી = પછી, તો વિ = રાજેમતીએ પણ લિ = તેને જોયો. ભાવાર્થ:- ભીના વસ્ત્રોને સૂકવતાં રાજમતી નિર્વસ્ત્ર થઈ ગઈ. તેને જોઈને ગુફામાં બેઠેલા રથનેમિનું ચિત્ત સંયમથી વિચલિત થઈ ગયું. થોડીક વાર પછી (અંધારાથી આંખો ટેવાઈ ગયા પછી) રાજેમતીએ પણ તેને જોયો. ह भीया य सा तहिं दटुं, एगते संजयं तयं ।
बाहाहिं काउं संगोप्फ, वेवमाणी णिसीयइ ॥ શબ્દાર્થ -તfહં ત્યાં તે = એકાંત સ્થાનમાંતાં = તે સંનવું = સંયત રથનેમિને ર૬ = જોઈને સા = તે રાજેતી થયા = ભયભીત થઈ વાહiÉ = બંને ભુજાઓથી સો = પોતાના અંગોને ઢાંકીને વેવમળી = ધ્રુજતી પિરીયડુ = બેસી ગઈ. ભાવાર્થ - ત્યાં એકાંત ગુફામાં રથનેમિને જોઈને તેણી (નિર્વસ્ત્રતાના કારણે) ભયભીત થઈ ગઈ. ભયથી ધ્રૂજતી રાજમતી બંને ભુજાઓથી પોતાના અંગોપાંગને(શરીરને) સુરક્ષિત કરીને, ઢાંકીને બેસી ગઈ. BE अह सो वि रायपुत्तो, समुद्दविजयंगओ ।
भीयं पवेवियं दटुं, इमं वक्कमुदाहरे ॥ શબ્દાર્થ – ૩૬ = ત્યાર પછી સમુવિનયંકા = સમુદ્ર વિજયના અંગજાત પુત્ર તો વિ = તે પણ રાયપુત્તો = રાજપુત્ર રથનેમિ બીયં = રાજેમતીને ભયભીત થયેલી પવિય = ધ્રૂજતી હૂં = જોઈને
= = આ પ્રકારે વF = વચન ૩૧ હર = કહેવા લાગ્યો. ભાવાર્થ - ત્યારે સમુદ્રવિજયના અંગજાત રાજપુત્ર રથનેમિએ પણ રામતીને ભયભીત અને થરથર કંપતી જોઈને આ પ્રકારે વચન કહ્યા. BG रहणेमी अहं भद्दे, सुरूवे चारुभासिणि ।
मम भयाहि सुयणु, ण ते पीला भविस्सइ ॥ શબ્દાર્થ - ભ = હે ભદ્ર, કલ્યાણકારિણી સુવે = હે સુંદર રૂપવાળી વાભાળિ = હે મનોહર વચન બોલનાર સુવy = સુતનુ! શ્રેષ્ઠ શરીરવાળી ગ૬ = હું હરિ =રથનેમિ છું ક = મને, મારો માહિ= (પતિરૂપે)સ્વીકાર કરે તે = તને પતા = કોઈ પ્રકારની પીડા ભવિ૬ = થશે નહીં. ભાવાર્થ:- હે ભદ્રે ! રથનેમિ છું. હે સુરૂપે! હે મધુરભાષિણી ! હે સુતનુ! તું મારો(પતિરૂપે) સ્વીકાર કર. તેમ કરવાથી તને કાંઈ પીડા થશે નહીં. 52 एहि ता भुंजिमो भोए, माणुस्सं खु सुदुल्लहं ।
भुत्तभोगी तओ पच्छा, जिणमग्गं चरिस्सामो ॥ શબ્દાર્થ - રઘુ = નિશ્ચયથી મy = મનુષ્ય જન્મ મળવો સુકુer૬ = અત્યંત દુર્લભ છે ત = તેથી હે ભદ્ર દિ = અહિં આવો, પહેલા આપણે બંને મોપ = ભોગો મેનિનો = ભોગવીએ પુળો =