________________
૨થનેમીય
છે. પ્રત્યેક અવસર્પિણી અને ઉત્સર્પિણી કાલમાં શ્લાઘનીય પુરુષો થાય છે. તીર્થકર અરિષ્ટનેમિ, બળદેવ–બલભદ્ર અને વાસુદેવ–શ્રીકૃષ્ણ; આ ત્રણ શ્લાઘનીય પુરુષો યાદવ કુળમાં થયા.આ મહાપુરુષોના કારણે યાદવ વંશ ઉન્નતિના શિખરે પહોંચ્યો હતો. શ્રી અરિષ્ટનેમિનો રાજમતી સાથે સંબંધઃ
वज्जरिसहसंघयणो, समचउरंसो झसोयरो ।
तस्स राईमई कण्णं, भज्ज जायइ केसवो ॥ શબ્દાર્થ - વારિત્રદયથળો = વજઋષભનારા સંઘયણવાળા સમવડર = સમચતુરસ સંસ્થાન- વાળા ફોયો = ઝસ અર્થાતુ માછલી, માછલીના ઉદર સમાન સુંદર ઉદરવાળા જેવો = કેશવ, વાસુદેવ શ્રીકૃષ્ણ તરસ = તે અરિષ્ટનેમિ કુમારની બર્ન = પત્ની બનાવવા માટે, ઉગ્રસેન રાજા પાસેથી પણ = તેમની કન્યા રામ = રાજેમતીની ગયઃ = યાચના કરી. ભાવાર્થ:- વજઋષભનારા સંતનન, સમચતુરસ સંસ્થાન અને માછલીના ઉદર જેવા સુંદર ઉદરથી સુશોભિત શ્રી અરિષ્ઠનેમિની પત્ની બનાવવા માટે શ્રીકૃષ્ણ વાસુદેવે(ઉગ્રસેન રાજા પાસે) તેની પુત્રી રાજેમતીની માંગણી કરી.
अह सा रायवरकण्णा, सुसीला चारुपेहिणी ।
सव्वलक्खणसंपण्णा, विज्जुसोयामणिप्पभा ॥ શબ્દાર્થ – અદ= અથ, આ શબ્દ વાક્યાલંકાર માટે પ્રયુક્ત છે. સી- તે રાયવર પણ = ઉગ્રસેન રાજાની શ્રેષ્ઠ કન્યા રાજમતી સુરીલા સુશીલ, ઉત્તમ આચારવાળી વાહિની= દેખાવમાં સુંદર સબ્સના સંપાળા = સ્ત્રીના સર્વ શુભ લક્ષણોથી સંપન્ન વિષ્ણુલોયાનપમ = વિધુત ચમકતી સૌદામિની, વીજળીની રેખા સમાન પ્રભાવશાળી હતી. ભાવાર્થ:- ઉગ્રસેન રાજાની શ્રેષ્ઠ કન્યા રામતી સુશીલ, સુંદર અને સમસ્ત શુભ લક્ષણોથી સંપન્ન હતી. તેના શરીરની કાંતિ ચમકતી વિજળી સમાન હતી.
अहाह जणओ तीसे, वासुदेवं महिड्डियं ।
इहागच्छउ कुमारो, जा से कण्णं ददामिह ॥ શબ્દાર્થ - કદ = ત્યાર બાદ તe = તે રાજમતીના નાક = પિતા મયં = મહાન રિદ્ધિવાળા વાવ = કૃષ્ણ વાસુદેવને બાદ = કહ્યું કે મારો = અરિષ્ટનેમિકુમાર ૬ = અહિંયા
છ૩ = પધારે ગા = તો ૩૬ = હું વUM = મારી કન્યા કલામ = આપું. ભાવાર્થ:- ત્યાર પછી તેના(રાજેમતીના) પિતાએ મહાદ્ધિવાન વાસુદેવને કહ્યું કે અરિષ્ટનેમિકુમાર અહીંયા પધારે તો હું મારી કન્યા તેમને આપીશ. વિવેચન :અરિષ્ટનેમિ માટે શ્રીકૃષ્ણ દ્વારા રાજમતીની માંગણીની પૂર્વભૂમિકા – આ અધ્યયનમાં સંક્ષિપ્ત વર્ણન છે. વિસ્તૃત વર્ણન કથાગ્રંથોમાં આ પ્રમાણે છે– એકવાર અરિષ્ટનેમિ શ્રીકૃષ્ણની આયુધશાળામાં