________________
| ४
|
શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર-૨
अध्ययन-१३:यित्त संमतीय:
जहेह सीहो व मियं गहाय, मच्चू णरं णेइ हु अंतकाले ।
ण तस्स व पिया व भाया, कालम्मि तम्मसहरा भवति ||-उत्तराध्ययन १७/२२ ભાવાર્થ :- જેમ આ સંસારમાં સિંહ હરણને પકડીને લઈ જાય છે ત્યારે કોઈ પશુ તેને સહાયક થતા નથી તેમ અંત સમયે મૃત્યુ મનુષ્યને લઈ જાય છે, ત્યારે માતા-પિતા, પત્ની તથા ભાઈ, કોઈ પણ વ્યક્તિ દુઃખના ભાગીદાર થતા નથી.
तं पुत्रपशुसम्पन्नं, व्यासक्तमनसं नरम् । सुप्त व्याघ्रो मृगमिव, मृत्युरादाय गच्छति ॥ सचिन्वानकमेवैनं, कामानामवितृप्तकम् । व्याघ्रः पशुमिवादाय, मृत्युरादाय गच्छति ॥-शति. १७५/१८, १८
ण तस्स दुक्ख विभयति णाइओ, ण मित्तवग्गा ण सया ण बंधवा ।
एक्को सय पच्चणुहोइ दुक्खं, कत्तारमेव अणुजाइ कम्मं ॥-6त्तराध्ययन १७/२3 ભાવાર્થ - જ્ઞાતિજન, મિત્રો, પુત્ર અને બાંધવ વગેરે મૃત્યુના મુખમાં પડેલા મનુષ્યોના દુઃખમાં ભાગ પડાવી શકતા નથી, તે સ્વયં એકલો જ દુઃખ ભોગવે છે; કારણ કે કર્મ કર્તાને જ અનુસરે છે.
मृतं पुत्रं दुःखपृष्टं मनुष्या उत्क्षिप्य राजन् ! स्वगृहान्निहरन्ति । त मुक्तकेशाः करुणं रुदन्ति चित्तामध्ये काष्ठमिव क्षिपन्ति ॥- Gो. ४०/१५
"अग्नौ प्रास्तं तु पुरुष, कर्मान्वेति स्वयं कृतम् ।" - 6ो. ४०/१८ अध्ययन-१४ : Syारीय:
अहिज्ज वेए परिविस्स विप्पे, पुत्ते परिठ्ठप्प गिहंसि जाया ।
भोच्चाण भोए सह इत्थियाहि, आरण्णगा होह मुणी पसत्था ॥-61२२. १४/e ભાવાર્થ :- સિંયમના ભાવોને અટકાવતાં મોહાવિષ્ટ પિતાનો પુત્રોને આદેશ] હે પુત્રો ! પહેલા વેદ ભણો, બ્રાહ્મણોને ભોજન આપો. લગ્ન કરી સ્ત્રીઓ સાથે ભોગ ભોગવો, ત્યારપછી પુત્રોને ઘરનો ભાર સોપી અરણ્યવાસી શ્રેષ્ઠ મુનિ બનજો.
वेदानधीत्य ब्रह्मचर्येण पुत्र ! पूत्रानिच्छेत् पावनार्थ पितृणाम् । अग्नीनाधाय विधिवच्चेष्टयज्ञो, वनं प्रविश्याथ मुनिळूभूषेत् ॥
- शांतिपर्व-१७५/ २७७/53 -५oe/४
वेया अहीया ण भवंति ताणं, भुत्ता दिया निति तमं तमेणं । जाया य पुत्ता ण हवंति ताणं, को णाम ते अणुमण्णेज्ज एयं ॥
-61राध्ययन १४/१२