________________
'શ્રી ઉત્તરાધ્યયન સત્રની જૈનેત્તર ગ્રંથો સાથે તલના
૪૭
ભાવાર્થ :- વિરાગ્યવાન પુત્રોનો જ્ઞાન ગર્ભિત ઉત્તરી વેદોને ભણવા માત્રથી (સ્વયં પાપ ત્યાગ વિના) તે આત્મરક્ષક થઈ શકતા નથી. બ્રાહ્મણોને ભોજન કરાવવાથી કે તેની સંગતિ કરવાથી તે(યજ્ઞાદિ સાવધ પ્રવૃત્તિની પ્રેરણા દ્વારા) વિશેષ અજ્ઞાન દશામાં લઈ જાય છે. જન્મેલા પુત્રો પણ કર્મ ભોગવવામાં કે દુર્ગતિમાં શરણરૂપ થતા નથી; તેથી હે પિતાશ્રી ! તમારા આ કથનને કોણ સ્વીકારે ?
वेदा न सच्चा न च वित्तलाभो, न पुत्तलाभेन जरं विहन्ति । જે રમે મુક્વન સાદુ સન્તો, સમુના દોતિ તૂપત્તિ - જાતક ૫૦૯s
इमं च मे अत्थि इमं च णत्थि, इमं च मे किच्च इमं अकिच्चं ।
તે પવમેવ નાખના, હા હૃતિ ત્તિ વદ અમાપ ? - ઉત્તરાધ્યન ૧૪/૧૫ ભાવાર્થ – આ ઘર વગેરે મારી પાસે છે, આ કેટલાય પદાર્થો મારી પાસે નથી, આ મેં કર્યું છે, આ કેટલાક કાર્યો મારે કરવાના બાકી છે, આ રીતે સંસારમાં જ તલ્લીન રહેનારાઓને રાત-દિવસરૂપી ચોર પરલોકમાં લઈ જાય છે. આ સ્થિતિમાં પ્રસાદ શા માટે કરવો ?
इदं कृतमिदं कार्यमिदमन्यत् कृताकृतम् ।
અવનીહાસુવાસત્ત, મૃત્યુરાવાય છત્તિ ! – શાંતિપર્વ ૧૭૫/૨૦ અધ્યયન-૧૬ઃ બ્રહ્મચર્ય સમાધિસ્થાન :
आलओ थीजणाइण्णो, थीकहा य मणोरमा । संथवो चेव णारीणं, तासिं इदिय दरिसणं ॥ कूइयं रुइयं गीयं, हास भुत्तासियाणि य । पणीयं भत्तपाणं च, अइमायं पाणभोयणं ॥ गत्तभूसणमिटुं च, कामभोगा य दुज्जया ।
રસર પાલિક્સ, વિએ તાતઃ ગઈ છે–ઉત્તરાધ્યયન ૧૧૧ થી ૧૩ ભાવાર્થ:- બ્રહ્મચર્યમાં સ્થિત મુનિ ૧. સ્ત્રીસહ નિવાસ, ૨. મનોરમ સ્ત્રીકથા, ૩. સ્ત્રીઓનો અતિસંપર્ક, ૪. અંગોપાંગ દર્શન, ૫. કુજિત–અસ્પષ્ટાક્ષર, રુદન, ગીત વગેરેના શબ્દ શ્રવણ, દ. સ્ત્રી સહ પૂર્વ આચરિત હાસ્ય-વિનોદ, ભોજન, શયન, આસનાદિની સ્મૃતિ, ૭. પૌષ્ટિક ભોજન, ૮, અતિ ભોજન, ૯. શૃંગાર-વિભૂષા અને ૧૦. ઇન્દ્રિય-વિષયરૂપ શબ્દાદિની તલ્લીનતા(ઇન્દ્રિય પોષણ); આ દસ બોલોનું વર્જન કરે. કારણ કે આત્મ ગવેષક બ્રહ્મચારી સાધકની સાધના માટે આ સર્વ વિષયો તાલપુટ વિષ જેવા છે.
ब्रह्मचर्यं सदा रक्षेदष्टधा मैथुनं पृथक् । स्मरण कीर्तन केलि: प्रेक्षण गृह्यभाषणम् ॥ संकल्पोऽध्यवसायश्च क्रियानिष्पत्तिरेव च । एतन्मैथुनमष्टाङ्ग प्रवदन्ति मनीषिणः ॥ न ध्यातव्यं न वक्तव्यं न कर्त्तव्यं कदाचन । તૈઃ સર્વે સુલભ્યો તિર્થવતિ નેતર: II- દક્ષસ્મૃતિ ૭/૩૧-૩૩