________________
શ્રી ઉત્તરાધ્યયન સત્રની જૈનેત્તર ગ્રંથો સાથે તલના
४१५
जो सहस्सं सहस्साणं, संगामे दुज्जए जिणे ।।
एगं जिणेज्ज अप्पाणं, एस से परमो जओ ॥ - 6त्तराध्ययन/3४ ભાવાર્થ - જે વ્યક્તિ ઘોર સંગ્રામમાં દશ હજાર યોદ્ધાઓને જીતે છે. તેની અપેક્ષાએ પોતાના આત્મા પર વિજય પ્રાપ્ત કરનાર સાધક મોટો વિજેતા છે અને તેનો વિજય શ્રેષ્ઠ છે.
यो सहस्सं सहस्सेन, संगामे मानुसे जिने । एकं च जेय्यमत्तानं स वे संगामजुत्तमो ॥ - धम्म५ ५/५१
मासे मासे उ जो बालो, कुसग्गेणं तु भुंजए ।
ण सो सुयक्खायधम्मस्स, कलं अग्घइ सोलसिं || - 6तराध्ययन ९/४४ ભાવાર્થ :- જે અજ્ઞાની મા ખમણના પારણે મા ખમણ કરે, પારણામાં સોયની અણી પર રહે તેટલો જ આહાર કરે, તો પણ તે સમ્યકુચારિત્ર રૂપ મુનિધર્મની સોળમી કળાની બરાબર પણ થતું નથી.
मासे मासे कुसग्गेन, बाला भुंजेथ भोजनं । न सो संखतधम्मानं, कलं अग्घइ सोलसिं ॥-म५५/११
पुढवी साली जवा चेव, हिरण्णं पसुभिस्सह ।
पडिपुण्णं णालमेगस्स, इइ विज्जा तवं चरे ॥-6राध्ययन/४९ ભાવાર્થ:- આખી પૃથ્વી અને તેમાં રહેલા ચોખા, જવ, પશુઓ, ચાંદી-સોનું, આ બધુ એક જ વ્યક્તિને આપવામાં આવે, તોપણ તેની ઇચ્છાપૂર્તિ થતી નથી; તેમ જાણીને વિદ્વાન પુરુષ તપનું આચરણ કરે, ६२छानो निरोध७३.
यत् पृथिव्यां ब्रीहियवं, हिरण्यं पशवः स्त्रियः । नालमेकस्य तत् सर्व, इति पश्यन्न मुह्यति ॥-धोगपर्व उ८/८४ यद् पृथिव्यां ब्रीहियवं, हिरण्यं पशवः स्त्रियः ।
एकस्यापि न पर्याप्तं, तदित्यवितृष्णां त्यजेत् ॥-विYरा ४/१०/10 अध्ययन-१० : दुमपत्र:
वोच्छिंद सिणेहमप्पणो, कुमुयं सारइयं व पाणियं ।
से सव्वसिणेहवज्जिए, समयं गोयम ! मा पमायए ॥ - तशध्ययन १०/२८ ભાવાર્થ :- શરદઋતુનું ખીલેલું કમળ, પાણીમાં ઉત્પન્ન થવા છતાં પાણીથી અલિપ્ત રહે છે. તેમ છે ગૌતમ ! તું સર્વ સ્નેહ સંબંધનો ત્યાગ કર અને સમય માત્રનો પ્રમાદ ન કર.
उच्छिन्द सिनेहमत्तनो, कुमुदं सारदिकं व पाणिना । सन्तिमग्गमेव ब्रूहय निब्बानं सुगतेन देसितं ॥-भ्भ५६२०/१3