________________
| ४६४
શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર-૨
खेत्तं वत्थु हिरञ वा, गवास्सं दासपोरिसं ।
थियो बन्धू पुथू कामे, यो णरो अनुगिज्झति ॥-सुतक.८, १/४ अध्ययन-५: संजय:
असंखयं जीविय मा पमायए, जरोवणीयस्स हु णत्थि ताणं ।
एवं वियाणाहि जणे पमत्ते, किण्णू विहिंसा अजया गहिति ॥-6ध्ययन ४/१ ભાવાર્થ:- જીવન અસંસ્કૃતિ છે અર્થાત્ આયુષ્ય તૂટ્યા પછી સંધાતુ નથી. માટે પ્રમાદ ન કરવો. વૃદ્ધાવસ્થાથી ઘેરાયેલાને કોઈ શરણભૂત થતું નથી. આ પ્રમાણે ચિંતન કર નહીં તો પ્રમાદી, હિંસક અને વિવેક શૂન્ય વ્યક્તિ મૃત્યુના સમયે કોના શરણે જશે?
उपनीयति जीवितं अप्पमायु, जरूपनीतस्स न सन्ति ताणा । एत भय मरणे पेक्खमाणो, पुवानि कयिराथ सुखावहानि ॥ -अंगुत्तनिय५१५८
तेणे जहा संधिमुहे गहीए, सकम्मुणा किच्चइ पावकारी ।
एवं पया पेच्च इहं च लोए, कडाण कम्माण न मोक्ख अत्थि ।। -6तशध्ययन ४/3 ભાવાર્થ :- ચોરી કરતાં સમયે જ પકડાયેલો ચોર પોતાના જ પાપકર્મથી પીડા પામે છે. તે જ રીતે જીવો પણ આ લોક અને પરલોકમાં પોતાના કર્મોથી જ દુઃખી થાય છે. કારણ કે કરેલા કર્મો ભોગવ્યા વિના છૂટકો નથી.
चोरो यथा सन्धिमुखे गहीतो, सकम्मना हञ्जति पापधम्मो ।
एवं पजा पेच्च परम्हि लोके, सकम्मुना हजति पापधम्मो ॥-थेरगाथा ७८९ अध्ययन-८ अपिलीय :
जे लक्खणं च सुविणं च, अंगविज्जं च जे पउंजंति ।।
ण हु ते समणा वुच्चंति, एवं आयरिएहिं अक्खायं ॥- तराध्ययन ८/१७ ભાવાર્થ :- જે સાધક લક્ષણ શાસ્ત્ર, સ્વપ્ન શાસ્ત્ર તથા અંગવિદ્યાના પ્રયોગો કરે છે, તે શ્રમણ કહેવાતા नथी, ते तीर्थ शेर्नुथन छ.
आथब्बणं सुपिनं लक्खणं, नो विदहे अथो पि नक्खत्तं ।
विरुतं च गब्भकरण, तिकिच्छ मामको न सेबेय्य ॥-सत्त..८, १४/१3 अध्ययन-८ : नभिप्रया :
सुहं वसामो जीवामो, जेसि मो णस्थि किंचणं ।
मिहिलाए डज्झमाणीए, ण मे डज्झइ किंचणं ॥-6ध्ययन९/१४ ભાવાર્થ - મિથિલાનગરીમાં મારું કાંઈ જ નથી. મિથિલાનગરી બળી રહી છે, તેમાં મારું કાંઈ બળતું નથી. તેથી હું સુખપૂર્વક રહું છું અને સુખપૂર્વક જીવું છે.
सुसुखं बत जीवाम, ये सं नो नत्थि किंचनं ।
मिथिलाय डह्यमानाय न मे किंचि अडह्यथ ।- 438, ETS १२५, Nas ५२८ -
१५५४-१५