SearchBrowseAboutContactDonate
Page Preview
Page 517
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી ઉત્તરાધ્યયન સત્રની જૈનેત્તર ગ્રંથો સાથે તલના | ४६३ पडिणीयं च बुद्धाणं, वाया अदुव कम्मुणा । आवी वा जइ वा रहस्से, नेव कुज्जा कयाइ वि ॥-6तशध्ययन १/१७ ભાવાર્થ – એકાંતમાં કે જાહેરમાં, વચન પ્રયોગથી કે કાયિક પ્રવૃત્તિથી આચાર્ય કે ગુરુથી પ્રતિકૂળ આચરણ કરે નહીં. मा कासि पापकं कम्म, आवि वा यदि वा रहो । सचे च पापक कम्म, करिस्ससि करोसि वा ॥-२ ॥२॥२४७ अध्ययन-२:५शष: कालीपव्वंगसंकासे, किसे धमणिसंतए । मायण्णे असणपाणस्स, अदीणमणसो चरे ॥-6तशध्ययन २/3 ભાવાર્થ :- ઘણા સમયથી ભૂખ સહન કરવાના કારણે હાથ-પગ કાગડાના પગ જેવા થઈ ગયા હોય, નસો દેખાતી હોય, શરીર કૃશ થઈ ગયું હોય, તો પણ આહાર પાણીની મર્યાદાને જાણનાર ભિક્ષુ પ્રસન્ન ચિત્તથી વિચરણ કરે. काल(ला) पव्वंगसंकासो, किसो धम्मनिसन्थतो । मत्तञ्जू अन्नपाणम्हि, अदीनमनसो नरो ॥-थेरगाथा २४१, 50% अष्टचक्र हि तद् यानं, भूतयुक्तं मनोरथम् । तत्राद्यौ लोकनाथौ तौ, कृशौ धमनिसंततो ॥ - शांतिपर्व 33४/११ पंसुकूलधरं जन्तुं, किसं धमनिसन्थतं । एक वनस्मि झायन्तं, तमहं ब्रूमि ब्राह्मणं ॥-धम्मपद २७/13 पुट्ठो य दसमसएहिं, समरे व महामुणी । णागो संगामसीसे वा, सूरो अभिहणे परं ॥- Gत्तराध्ययन २/१० ભાવાર્થ - ડાંસ મચ્છરના સ્પર્શમાં મુનિ સમભાવ ધારણ કરે. સમરાંગણના મોખરે રહેલા હાથીની જેમ શૂરવીર બનીને કર્મરૂપ શત્રુને હણી નાંખે. फुट्ठो डंसेहि मसकेहि, अरस्मि ब्रहावने । णागो संगामसीसे व, सतो तत्राऽधिवासये ॥-थेरगाथा ३४, २४७, अध्ययन-3: थातुरंगीय: खेत्तं वत्थु हिरण्णं च, पसवो दासपोरुसं ।। चत्तारि कामखंधाणि, तत्थ से उववज्जइ ॥ - 6ध्ययन 3/१७ भावार्थ :- (१) क्षेत्र, (२) वास्तु-धर, (3) यांही-सुवा माहि उत्तम धातुमओ (४) पशुमो तथा દાસ-દાસીઓ, આ ચાર કામ સ્કંધો એટલે સુખ સુવિધાની સામગ્રીઓ જ્યાં હોય, ત્યાં તે ધર્મના આરાધકનો જન્મ થાય છે.
SR No.008779
Book TitleAgam 30 Mool 03 Uttaradhyayana Sutra Part 02 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorSumatibai Mahasati, Artibai Mahasati, Subodhikabai Mahasati
PublisherGuru Pran Prakashan Mumbai
Publication Year2009
Total Pages532
LanguagePrakrit, Gujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_uttaradhyayan
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy