________________
૪૨૬
२०४
ભવાર્થ :- મનુષ્યોની આયુસ્થિતિ જઘન્ય અંતર્મુહૂર્તની અને ઉત્કૃષ્ટ ત્રણ પલ્યોપમની છે. पलिओवमाइं तिण्णि उ, उक्कोसेण साहिया । पुव्वकोडिपुहत्तेणं, अंतोमुहुत्तं जहणिया || कायठिई मणुयाणं, अंतरं तेसिमं भवे । अणंतकालमुक्कोसं, अंतोमुहुत्तं जहण्णयं ॥
२०५
શબ્દાર્થ:- પુલ્લોલિપુત્તેનેં = અનેક પૂર્વ ક્રોડની છે વાયવિદ્= કાયસ્થિતિ સિમ- તેનું અંતર = અંતર. ભાવાર્થ :– મનુષ્યોની કાયસ્થિતિ જઘન્ય અંતર્મુહૂર્તની અને ઉત્કૃષ્ટ ત્રણ પલ્યોપમ સહિત અનેક(સાત) ક્રોડપૂર્વ વર્ષની છે. તેનો અંતરકાલ આ પ્રમાણે છે— જઘન્ય અંતર્મુહૂર્તનો અને ઉત્કૃષ્ટ અનંતકાળનો હોય છે. ૨૦૪-૨૦૫
एएसिं वण्णओ चेव, गंधओ रस फासओ । २०६ संठाणादेसओ वावि, विहाणारं सहस्ससो ॥ ભાવાર્થ :- આ મનુષ્યોના વર્ણ, ગંધ, રસ, સ્પર્શ અને સંસ્થાનની અપેક્ષાએ હજારો ભેદ છે. વિવેચનઃ
પ્રસ્તુત ગાથાઓમા મનુષ્યોનાં ભેદ-પ્રભેદ અને સ્થિતિ આદિનું નિરૂપણ છે. મનુષ્યોના મુખ્ય બે ભેદ છે— સંમૂર્ચ્છિમ મનુષ્ય અને ગર્ભજ મનુષ્ય. ગર્ભજ મનુષ્યમાતા-પિતાના સંયોગથી ગર્ભ દ્વારા ઉત્પન્ન થાય, તે ગર્ભજ મનુષ્ય છે. સંમૂર્છિમ મનુષ્ય– મનુષ્યોની ચૌદ પ્રકારની અશુચિમાં ઉત્પન્ન થાય, તે સંમૂર્ચ્છિમ મનુષ્ય છે. અઢીદ્વીપમાં બંને પ્રકારના મનુષ્યને રહેવાના ક્ષેત્રો ૧૦૧ છે. તે ક્ષેત્રના આધારે મનુષ્યોના સંખ્યાગત ભેદોનું વર્ણન છે.
ગર્ભજ–૨૦૨
મનુષ્યના ભેદ–પ્રભેદ
પર્યાપ્તા-૧૦૧ અપર્યાપ્તા-૧૦૧
કર્મભૂમિના મનુષ્યો
(૧૫)
પાંચ ભરતક્ષેત્ર
(૧) કર્મભૂમિ- જ્યાં પાંચ ઐરવતક્ષેત્ર અસિ– શસ્ત્રકલા, મસિ– લેખનકલા પાંચ મહાવિદેહ ક્ષેત્ર અને કૃષિ– ખેતીવાડીના વ્યાપારથી જીવન વ્યવહાર ચાલે, તેને કર્મભૂમિ કહે છે. કર્મભૂમિના ૧૫ ક્ષેત્રો છે. જંબુદ્રીપમાં એક ભરત, એક ઐરવત
શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર–૨
અકર્મભૂમિના
મનુષ્યો
(૩૦)
પાંચ હેમવય ક્ષેત્ર
સંમૂર્છિમ–૧૦૧ (અપર્યાપ્તા)
પાંચ હિરણ્યવય ક્ષેત્ર
પાંચ હરિવર્ષ ક્ષેત્ર પાંચ રમ્યક વર્ષ ક્ષેત્ર
પાંચ દેવકુરુ ક્ષેત્ર પાંચ ઉત્તરકુરુ ક્ષેત્ર
અંતરદ્વીપના
મનુષ્યો
(૫૬)
ચૂલહિમવંત પર્વતની ચારે વિદિશામાં લવણ સમુદ્રમાં ૨૮ દ્વીપ અને શિખરી પર્વતની ચારે વિદિશામાં લવણ સમુદ્રમાં ૨૮ દ્વીપ