________________
૩૮૨
સમુમ્મિ = સમુદ્રમાં ગતમ્નિ = જલાશયમાં સિદ્ધ થઈ શકે છે.
ભાવાર્થ :- ઉત્કૃષ્ટ, જઘન્ય અને મધ્યમ એમ સર્વ પ્રકારની અવગાહનામાં સિદ્ધ થઈ શકે છે; તથા ઊર્ધ્વલોક, અધોલોક અને તિલોકમાં પણ સિદ્ધ થઈ શકે છે; તેમજ સમુદ્ર અને અન્ય જલ સ્થાનોમાંથી પણ સિદ્ધ થઈ શકે છે. ઉપલક્ષણથી પર્વતાદિ પર પણ સિદ્ધ થઈ શકે છે.
५२
=
શબ્દાર્થ:- નપુંસક્ષુ- નપુંસકલિંગમાં વસ= દશ સ્થિવાસુ - સ્ત્રીલિંગમાં વીસ - વીસ પુલેલુ - પુરુષ લિંગમાં અવ્રુક્ષય = એકસો આઠ સ્નેપ = એક સમપ્ન = સમય માં સિારૂ = સિદ્ધ થઈ શકે છે. ભાવાર્થ :- એક સમયમાં નપુંસકલિંગમાં દશ, સ્ત્રીલિંગમાં વીસ અને પુરુષલિંગમાં એકસો આઠ જીવો સિદ્ધ ગતિને પ્રાપ્ત કરે છે.
५३
दस य णपुंसएसु, वीसं इत्थियासु य । पुरिसेसु य अट्ठसय, समएणेगेण सिज्झइ ॥
चत्तारि य गिहिलिंगे, अण्णलिंगे दसेव य । सलिंगेण अट्ठसय, समएणेगेण सिज्झइ ॥
શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર–૨
શબ્દાર્થઃ-શિહિતિને-ગૃહસ્થ લિંગમાં વત્તારિ-ચાર મળત્તિ-અન્યલિંગમાં વસેવ - દશ પતિનેખ - સ્વલિંગથી અદલવં = એક્સો આઠ સ્નેપ = એક સમપ્ન = સમયમાં સિારૂ = સિદ્ધ થઈ શકે છે. ભાવાર્થ :- એક સમયમાં ગૃહસ્થલિંગમાં ચાર, અન્યલિંગમાં દશ અને સ્વલિંગમાં એકસો આઠ(૧૦૮) જીવો સિદ્ધગતિ પ્રાપ્ત કરે છે.
५४
उक्कोसोगाहणाए य, सिज्झते जुगवं दुवे । चत्तारि जहण्णाए, जवमज्झट्टुत्तरं सयं ॥
શબ્દાર્થ ઃ- ૩૦જોસ્સો હાર્ = ઉત્કૃષ્ટ અવગાહનાથી તુવે = બે બહળાટ્ = જઘન્ય અવગાહનાથી વત્તર = ચાર ય = અને નવમન્ન = જવમધ્ય(મધ્યમ) અવગાહનામાં, સર્વ લોકમાં ઉત્કૃષ્ટ અવ્રુત્તર સયં = એક્સો આઠ ગુરૂવં = એક સમયમાં સિાતે = સિદ્ધ થઈ શકે છે.
ભાવાર્થ :- એક સમયમાં જઘન્ય અવગાહનાવાળા ચાર, ઉત્કૃષ્ટ અવગાહનાવાળા બે અને મધ્યમ અવગાહનાવાળા એકસો આઠ(૧૦૮) જીવો સિદ્ધગતિને પ્રાપ્ત કરે છે.
५५
चउरुड्ढलोए य दुवे समुद्दे, तओ जले वीसमहे तहेव य । सयं च अट्टुत्तरं तिरिय लोए, समएणेगेण सिज्झइ धुवं ॥ શબ્દાર્થ:- કડ્ડલોર્પ્ = ઊર્ધ્વલોકમાં(મેરુચૂલિકા આદિ પર) વડર = ચાર સમુદ્દે= સમુદ્રથી જુવે = બે ગલે - નદી, તળાવઆદિના જળમાંથી તો = ત્રણ અન્હે = અધોલોકમાં વીસ = વીસ લિરિયલોÇ = તિર્યગ્લોકમાં
=
અનુત્તર સયં - એક્સો આઠ ૫ેળ = એક સમપ્ન = સમયમાં ધુવં - નિશ્ચય જ સિાફ- સિદ્ધ થઈ શકે છે. ભાવાર્થ :- એક સમયમાં ઊર્ધ્વલોકમાંથી ચાર, સમુદ્રમાંથી બે, નદી તથા અન્ય જલાશયોમાંથી ત્રણ, અધોલોકમાંથી વીસ, તિર્યશ્લોકમાંથી એકસો આઠ જીવો ઉત્કૃષ્ટ સંખ્યામાં સિદ્ધ થાય છે, તેનાથી અધિક એક સમયમાં સિદ્ધ થતા નથી.