________________
૩૭૮
ભાવાર્થ :- જે પુદ્ગલ સ્કંધ સ્નિગ્ધ સ્પર્શવાળા હોય છે, તેમાં ૫ વર્ણ, ૨ ગંધ, ૫ રસ અને ૫ સંસ્થાન અને ૬ સ્પર્શ, એમ ૨૩ બોલ ભજનાથી હોય છે.
४२
फासओ लुक्खए जे उ, भइए से उ वण्णओ । गंधओ रसओ चेव, भइए संठाणओ विय ॥
ભાવાર્થ :- જે પુદ્ગલ સ્કંધ રૂક્ષ સ્પર્શવાળા હોય છે, તેમાં ૫ વર્ણ, ૨ ગંધ, ૫ રસ અને પ સંસ્થાન અને ૬ સ્પર્શ, એમ ૨૩ બોલ ભજનાથી હોય છે.
|૪|
परिमंडल संठाणे, भइए से उ वण्णओ ।
गंधओ रसओ चेव, भइए फासओ वि य ॥
--
ભાવાર્થ :- જે પુદ્ગલ સ્કંધ પરિમંડલ સંસ્થાનવાળા હોય છે, તેમાં ૫ વર્ણ, ૨ ગંધ, ૫ રસ, ૮ સ્પર્શ, એમ ૨૦ બોલ ભજનાથી હોય છે.
૪૪
ભાવાર્થ :- જે પુદ્ગલ સ્કંધ વૃત્તાકાર સંસ્થાનવાળા હોય છે, તેમાં ૫ વર્ણ, ૨ ગંધ, ૫ રસ, ૮ સ્પર્શ; એમ ૨૦ બોલ ભજનાથી હોય છે.
४५
संठाणओ भवे वट्टे, भइए से उ वण्णओ । गंधओ रसओ चेव, भइए फासओ विय ॥
શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર–૨
संठाणओ भवे तसे, भइए से उ वण्णओ । गंधओ रसओ चेव, भइए फासओ विय ॥
શબ્દાર્થઃ-સંઘે - ત્રિકોણ.
ભાવાર્થ :- જે પુદ્ગલ સ્કંધ ત્રિકોણાકાર સંસ્થાનવાળા હોય છે, તેમાં ૫ વર્ણ, ૨ ગંધ, ૫ રસ, ૮ સ્પર્શ; એમ ૨૦ બોલ ભજનાથી હોય છે.
૪૬
ભાવાર્થ :- જે પુદ્ગલ સ્કંધ ચતુષ્કોણ-ચોરસ સંસ્થાનવાળા હોય છે, તેમાં ૫ વર્ણ, ૨ ગંધ, ૫ રસ, ૮ સ્પર્શ એમ ૨૦ બોલ ભજનાથી હોય છે.
४७
संठाणओ जे चउरंसे, भइए से उ वण्णओ । गंधओ रसओ चेव, भइए फासओ विय ॥
जे आययसंठाणे, भइए से उ वण्णओ । गंधओ रसओ चेव, भइए फासओ वि य ॥
ભાવાર્થ:- જે પુદ્ગલ સ્કંધ આયત સંસ્થાનવાળા હોય છે, તેમાં ૫ વર્ણ, ૨ ગંધ, ૫ રસ, ૮ સ્પર્શ; એમ ૨૦ બોલ ભજનાથી હોય છે.
વિવેચનઃ
પ્રસ્તુત ગાથાઓમાં રૂપી અજીવ પુદ્ગલાસ્તિકાય દ્રવ્યનું ભાવની અપેક્ષાએ વિસ્તૃત વર્ણન છે.