________________
| જીવાજીવ-વિભક્તિ
399
३५
४ रसओ महुरए जे उ, भइए से उ वण्णओ ।
__ गंधओ फासओ चेव, भइए संठाणओ वि य ॥ ભાવાર્થ:- જે પુગલ સ્કંધ મધુર-મીઠા રસવાળા હોય છે, તેમાં ૫ વર્ણ, ૨ ગંધ, ૮ સ્પર્શ અને ૫ સંસ્થાન એમ ૨૦ બોલ ભજનાથી હોય છે. . फासओ कक्खडे जे उ, भइए से उ वण्णओ ।
गंधओ रसओ चेव, भइए संठाणओ वि य ॥ ભાવાર્થ:- જે પુલ સ્કંધ કઠોર સ્પર્શવાળા હોય છે, તેમાં ૫ વર્ણ, ૨ ગંધ, પ રસ, ૫ સંસ્થાન અને ૬ સ્પર્શ એમ ૨૩ બોલ ભજનાથી હોય છે.
। फासओ मउए जे उ, भइए से उ वण्णओ । २५ गंधओ रसओ चेव, भइए संठाणओ वि य ॥ ભાવાર્થ - જે પુદ્ગલ સ્કંધ મૃદુ સ્પર્શવાળા હોય છે, તેમાં ૫ વર્ણ, ગંધ, ૫ રસ, ૫ સંસ્થાન અને ૬ સ્પર્શ, તે ૨૩ બોલ ભજનાથી હોય છે. का फासओ गुरुए जे उ, भइए से उ वण्णओ ।
गंधओ रसओ चेव, भइए संठाणओ वि य ॥ ભાવાર્થ – જે પુદ્ગલ સ્કંધ ભારે સ્પર્શવાળા પુગલો હોય છે, તેમાં પ વર્ણ, ૨ ગંધ, પ રસ અને ૫ સંસ્થાન અને સ્પર્શ, એમ ૨૩ બોલ ભજનાથી હોય છે. हा फासओ लहुए जे उ, भइए से उ वण्णओ।
गंधओ रसओ चेव, भइए संठाणओ वि य ॥ ભાવાર્થ:- જે પુગલ સ્કંધ હળવા સ્પર્શવાળા હોય છે, તેમાં ૫ વર્ણ, ગંધ, પ રસ અને પ સંસ્થાન અને સ્પર્શ, એમ ૨૩ બોલ ભજનાથી હોય છે. । फासओ सीयए जे उ, भइए से उ वण्णओ।
गंधओ रसओ चेव, भइए संठाणओ वि य ॥ ભાવાર્થ:- જે પદુગલ સ્કંધ શીત સ્પર્શવાળા હોય છે, તેમાં ૫ વર્ણ, ગંધ, પ રસ અને ૫ સંસ્થાન અને ૬ સ્પર્શ, એમ ૨૩ બોલ ભજનાથી હોય છે.
फासओ उण्हए जे उ, भइए से उ वण्णओ । ४०
गंधओ रसओ चेव, भइए संठाणओ वि य ॥ ભાવાર્થ - જે પુગલ સ્કંધ ઉષ્ણ સ્પર્શવાળા હોય છે, તેમાં ૫ વર્ણ, ગંધ, ૫ રસ અને ૫ સંસ્થાન અને ૬ સ્પર્શ, એમ ૨૩ બોલ ભજનાથી હોય છે. । फासओ णिद्धए जे उ, भइए से उ वण्णओ ।
गंधओ रसओ चेव, भइए संठाणओ वि य ॥