________________
[ ૩૭૬]
શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર-૨
ર૮
અર્થાત્ તે સફેદ રંગના પુલમાં ગંધાદિ ૨૦ બોલ ભજનાથી હોય છે.
गंधओ जे भवे सुब्भी, भइए से उ वण्णओ।
रसओ फासओ चेव, भइए संठाणओ वि य ॥ શબ્દાર્થ –ષો = ગંધની અપેક્ષાએ જે જે પુદ્ગલ સુધી સુગંધવાળા મ = હોય છે તે = તેની વUણો =વર્ણથી, રંગથી રસી = રસથી પાસ = સ્પર્શથી = સંસ્થાનથી = પણ મgs = ભજના સમજવી જોઈએ. ભાવાર્થ- જે પુદગલ સુગંધવાળા છે, તેમાં વર્ણ, રસ, સ્પર્શ અને સંસ્થાન ભજનાથી હોય છે અર્થાતુ તે સુગંધવાળા પુલમાં ૫ વર્ણ, ૫ રસ, ૮ સ્પર્શ, ૫ સંસ્થાન એમ ૨૩ બોલોની ભજના હોય છે.
गंधओ जे भवे दुब्भी, भइए से उ वण्णओ । २९
। रसओ फासओ चेव, भइए संठाणओ वि य ॥ ભાવાર્થ:- જે પુદ્ગલ દુર્ગધવાળા છે, તેમાં વર્ણ, રસ, સ્પર્શ અને સંસ્થાનની ભજના હોય છે અર્થાત્ તે દુગંધવાળા પુદ્ગલમાં ૫ વર્ણ, ૫ રસ, ૮ સ્પર્શ, ૫ સંસ્થાન એમ ૨૩ બોલોની ભજના હોય છે.
रसओ तित्तए जे उ, भइए से उवण्णओ। રૂ
| गंधओ फासओ चेव, भइए संठाणओ वि य ॥ શબ્દાર્થ - રસ = રસની અપેક્ષાથી જે = જે પુદ્ગલપિત્ત = તીખા રસવાળા હોય છે પણ = વર્ણથી બંધ = ગંધથી છાસ = સ્પર્શથી સંવાદો = સંસ્થાનથી બફા = ભજના સમજવી જોઈએ. ભાવાર્થ:- જે પુદગલ સ્કંધ તીખા રસવાળા હોય છે, તેમાં વર્ણ, ગંધ, સ્પર્શ અને સંસ્થાનની ભજના હોય છે. અર્થાત્ તીખા રસવાળા પુલોમાં પ વર્ણ, ગંધ, સ્પર્શ, ૫ સંસ્થાન એમ ૨૦બોલ ભજનાથી હોય છે.
रसओ कडुए जे उ, भइए से उ वण्णओ।। २१ गंधओ फासओ चेव, भइए संठाणओ वि य ॥ ભાવાર્થ:- જે પુદગલ સ્કંધ કડવા રસવાળા હોય છે, તેમાં ૫ વર્ણ, ગંધ, ૮ સ્પર્શ અને પ સંસ્થાન એમ ૨૦ બોલ ભજનાથી હોય છે.
का रसओ कसाए जे उ, भइए से उ वण्णओ। ३२
से गंधओ फासओ चेव, भइए संठाणओ वि य ॥ ભાવાર્થ:- જે યુગલ સ્કંધ કસાયેલા રસવાળા હોય છે, તેમાં ૫ વર્ણ, ૨ ગંધ, ૮ સ્પર્શ, અને ૫ સંસ્થાન એમ ૨૦ બોલ ભજનાથી હોય છે. बस रसओ अंबिले जे उ, भइए से उ वण्णओ।
स गंधओ फासओ चेव, भइए संठाणओ वि य ॥ ભાવાર્થ:- જે પુદગલ સ્કંધ ખાટા રસવાળા હોય છે, તેમાં ૫ વર્ણ, ૨ ગંધ, ૮ સ્પર્શ અને ૫ સંસ્થાન એમ ૨૦ બોલ ભજનાથી હોય છે.
३३