________________
જીવાજીવ–વિભક્તિ
ઉષ્ણ, સ્નિગ્ધ અને રૂક્ષ. આ રીતે સ્પર્શ પરિણત પુદ્ગલો કહ્યા છે. II ૨૦–૨૧ I संठाणओ परिणया जे उ, पंचहा ते पकित्तिया । परिमंडला य वट्टा य, तंसा चउरंसमायया ॥
-
=
શબ્દાર્થ:- સંાળો- સંસ્થાનરૂપએ પળિયા = પરિણત થયેલા ને – જે પુદ્ગલ છે તે – તે મિંડતા - પરિમંડલ વટ્ટા = વૃત્ત, લાડુ આકારના ગોળ તંત્તા = ત્રિકોણ પડલ = ચોરસ આવવા = આયત, લાંબુ. ભાવાર્થ:- જે પુદ્ગલો સંસ્થાન રૂપે પરિણત છે, તેના પાંચ ભેદ છે– પરિમંડલ, વૃત્ત, ત્રિકોણ, ચોરસ અને આયત.
वण्णओ जे भवे किण्हे, भइए से उ गंधओ । रसओ फासओ चेव, भइए संठाणओ वि य ॥
૩૭૫
|२३|
શબ્દાર્થ:- વળઓ= વર્ણની અપેક્ષાએ ને = જેન્તેિ- કાળા મવે = હોય છે તે = તે થઓ = ગંધની અપેક્ષાએ ભ = ભજના સમજવી જોઈએ વેવ = એ જ રીતે રસો = રસની અપેક્ષાએ તો - સ્પર્શની અપેક્ષાએ સંવાળો = સંસ્થાનની અપેક્ષાએ વિ == પણ ભણ્ = ભજના સમજવી જોઈએ. ભાવાર્થ:- જે પુદ્ગલ વર્ણથી કાળા રંગના હોય છે, તેમાં ગંધ, રસ, સ્પર્શ અને સંસ્થાન ભજનાથી હોય છે. અર્થાત્ તે કાળા વર્ણના પુદ્ગલમાં બે ગંધ, પાંચ રસ, આઠ સ્પર્શ અને પાંચ સંસ્થાન એમ ૨૦ બોલ
ભજનાથી હોય છે.
२४
वणओ जे भवेणीले, भइए से उ गंधओ । रसओ फासओ चेव, भइए संठाणओ विय ॥
ભાવાર્થ:- જે પુદ્ગલ વર્ણથી નીલા છે તેમાં ગંધ, રસ, સ્પર્શ અને સંસ્થાનની ભજના હોય છે અર્થાત્ તે નીલા રંગવાળા પુદ્ગલમાં ૨ ગંધ, ૫ રસ, ૮ સ્પર્શ અને ૫ સંસ્થાન એમ ૨૦ બોલની ભજનાથી હોય છે. वण्णओ लोहिए जे उ, भइए से उ गंधओ ।
२५
रसओ फासओ चेव, भइए संठाणओ विय ॥
ભાવાર્થ :- જે પુદ્ગલ વર્ણથી લાલ છે તેમાં ગંધ, રસ, સ્પર્શ અને સંસ્થાન ભજનાથી હોય છે અર્થાત્ તે લાલ રંગવાળા પુદ્ગલમાં ગંધાદિ ૨૦ બોલ ભજનાથી હોય છે.
२६
ભાવાર્થ :- જે પુદ્ગલ વર્ણથી પીળા રંગના હોય છે, તેમાં બે ગંધ, પાંચ રસ, આઠ સ્પર્શ અને પાંચ સંસ્થાન, તે વીસ બોલ ભજનાથી હોય છે.
२७
वण्णओ पीयए जे उ, भइए से उ गंधओ । रसओ फासओ चेव, भइए संठाणओ विय ॥
वण्णओ सुक्किले जे उ, भइए से उ गंधओ । रसओ फासओ चेव, भइए संठाणओ विय ॥
ભાવાર્થ:- જે પુદ્ગલ વર્ણથી સફેદ રંગના હોય છે, તેમાં ગંધ, રસ, સ્પર્શ અને સંસ્થાનની ભજના છે.