________________
અણગાર માર્ગ ગતિ
૩૫૯
શબ્દાર્થ:- તહેવ = આ જ રીતે મત્તપાળેલુ = આહાર અને પાણીને પળે = સ્વયં રાંધવામાં પયાવળેg = બીજા દ્વારા રંધાવવામાં પ્રાણીઓની હિંસા થાય છે માટે પાળમૂયવયકાર્ = પ્રાણી(બેઇન્દ્રિયાદિ) ભૂત(પૃથ્વીકાયાદિ) જીવની રક્ષા માટે સાધુ ૫ પણ = સ્વયં રાંધે નહીં । પયાવહ્ = બીજા દ્વારા રંધાવે નહીં. ભાવાર્થ :- આ રીતે આહાર પાણી રાંધવામા અને બીજા દ્વારા રંધાવવામાં હિંસા થાય છે. તેથી ભિક્ષુ પ્રાણો અને ભૂતોની દયાને માટે સ્વયં રાધે નહીં અને બીજા દ્વારા રંધાવે નહીં.
११
जलधण्ण णिस्सिया जीवा, पुढवी कट्ठणिस्सिया । हम्मंति भत्तपाणेसु, तम्हा भिक्खू ण पयावए ॥ શબ્દાર્થ :- નલધૂળ-બિસિયા જળ અને ધાન્યને આશ્રિત પુવી-કળિસ્સિયા = પૃથ્વી અને કાષ્ઠ (ઇંધન)ને આશ્રિત નવા = અનેક જીવો મત્તપાળેલું = આહાર પાણી તૈયાર કરવામાં हम्मंति = હણાય છે તન્હા = તેથી મુનિ ૫ પયાવર્= બીજા દ્વારા રંધાવે નહીં.
=
ભાવાર્થ :- આહાર અને પાણી સ્વયં રાંધવામાં કે બીજા દ્વારા રંધાવવામાં પાણી, ધાન્ય, પૃથ્વી અને કાષ્ઠને આશ્રિત રહેલા અનેક જીવોની હિંસા થાય છે, તેથી ભિક્ષુ પોતે રાંધે નહીં અને બીજા દ્વારા રંધાવે નહીં. विसप्पे सव्वओ धारे, बहुपाणी विणासणे । णत्थि जोइसमे सत्थे, तम्हा जोइं ण दीवए ॥
१२
શબ્દાર્થ:- સવ્વો = સર્વ દિશાઓમાં ધરે = શસ્ત્રની ધારની સમાન વિસપ્તે = ફેલાઈ જનાર વહુપાળી વિપાસને = ઘણા પ્રાણીઓનો નાશ કરનાર ગોસમે = જ્યોતિસમ, અગ્નિ સમાન સન્થે = શસ્ત્ર સ્થિ = બીજું કોઈ નથી તન્હા = માટે મુનિ ગોરૂં = અગ્નિને જ વીવર્= પ્રજ્વલિત કરે નહીં. ભાવાર્થ :- અગ્નિ જેવું બીજું કોઈ શસ્ત્ર નથી. તે ચારે તરફ ફેલાઈ જાય છે અને તીક્ષ્ણ ધારવાળા શસ્ત્રની જેમ ઘણા પ્રાણીઓનો વિનાશ કરે છે. તેથી સાધુ અગ્નિ પ્રજ્વલિત કરે નહીં.
हिरण्णं जायरूवं च, मणसा वि ण पत्थए ।
|१३ समलेट्टुकंचणे भिक्खू, विरए कयविक्कए ॥
=
=
શબ્દાર્થ :- સમÒદુ પળે – માટીનું ઢેકું અને સોનાને સમાન સમજનારા યવિવL = ક્રયવિક્રયથી, ખરીદ અને વેચાણની ક્રિયાઓથી વિરમ્ = નિવૃત્ત થયેલા મિલ્લૂ - ભિક્ષુ, સાધુ હિળ ચાંદી ગાયતં = સોનું ચ = અને ધન ધાન્યાદિ પરિગ્રહને મળસા વિ= મનથી પણ ૫ પત્થર્ = ન ચાહે. ભાવાર્થ :- સોનું અને માટીના ઢેફાને સમાન સમજનારા ભિક્ષુ સોના અને ચાંદીની મનથી પણ ઇચ્છા ન કરે. તેમજ સર્વ પ્રકારના ક્રય-વિક્રય(ખરીદ-વેચાણ)થી દૂર રહે.
किणंतो कइओ होइ, विक्किणंतो य वाणिओ । कयविक्कयम्मि वट्टंतो, भिक्खू ण भवइ तारिस ॥
શબ્દાર્થ:- વિવંતો = ખરીદી કરતો ફ્લો = ખરીદનાર, ગ્રાહક હોર્ = હોય છે વિવિગંતો વેચનાર વષિઓ - વણિક હોય છે વિવમ્મિ = ખરીદ અને વેચાણના કાર્યમાં વકૃતો પ્રવૃત્તિ કરતો તારો = તેવા પ્રકારનો, આગમોક્ત મિલ્લૂ = સાધુ ૫ મવરૂ = હોતો નથી.
=