________________
અણગાર માર્ગ ગતિ
અધ્યયન પ્રારંભઃ
પાંત્રીસમું અધ્યયન
અણગાર માર્ગ ગતિ
सुणेह मे एगग्गमणा, मग्गं बुद्धेहिं देसियं । जमायरंतो भिक्खू, दुक्खाणंतकरे भवे ॥
=
१
શબ્દાર્થ :- બુદ્ધેત્હિ = સર્વજ્ઞ ભગવાન દ્વારા વેલિય = દર્શિત, ઉપદિષ્ટ માં = માર્ગને મે = મારી પાસેથી મળ = એકાગ્ર ચિત્ત થઈને સુભેરૂ = સાંભળો f = જેનું આયરતો = આચરણ કરતો મિલ્લૂ - ભિક્ષુ, સાધુ ટુવëાળ = દુઃખોનો અંતરે = અંત કરનાર મવે = થાય છે.
ભાવાર્થ :- સર્વજ્ઞ ભગવાન દ્વારા ઉપદિષ્ટ અણગાર-માર્ગને તમે એકાગ્ર ચિત્ત થઈને મારી પાસેથી સાંભળો, જેનું આચરણ કરીને ભિક્ષુ દુઃખોનો અંત કરે છે.
વિવેચનઃ
૩૫૫
અધ્યયનના પ્રારંભની આ ગાથામાં સૂત્રકારે અઘ્યયનનો વિષય પ્રસ્તુત કર્યો છે.
આ અધ્યયનમાં અણગારધર્મનું વિધિ અને નિષેધથી પ્રતિપાદન કર્યું છે. તેનું પાલન કરનાર જીવો સર્વ કર્મોનો, સર્વ દુઃખોનો અંત કરીને અનંત સુખને પ્રાપ્ત કરે છે. યુદ્ધેત્તિ વેલિય :– બુદ્ધનો અર્થ છે– કેવળજ્ઞાની, સર્વજ્ઞ ભગવંત. જે યથાર્થરૂપે વસ્તુ તત્ત્વના જ્ઞાતા છે. તે અહંતો દ્વારા, શ્રુત કેવળીઓ દ્વારા, ગણધરો દ્વારા ઉપદેશેલો આ માર્ગ છે. સૂત્રકારે આ શબ્દના પ્રયોગ દ્વારા આ માર્ગની સંપૂર્ણ સત્યતા પ્રગટ કરી છે. આ માર્ગના પ્રણેતા વીતરાગી પુરુષ હોવાથી તે પૂર્ણ સત્ય છે. दुक्खाणंतरे ઃ– સમસ્ત કર્મોને નિર્મૂલન કરીને, શારીરિક-માનસિક સર્વ દુઃખોનો અંત કરે છે. અણગારધર્મ:
गिहवासं परिच्चज्ज, पव्वज्जामस्सिए मुणी । इमे संगे वियाणिज्जा, जेहिं सज्जति माणवा ॥
=
શબ્દાર્થ:- વાસં= ગૃહસ્થવાસનો પરિત્ત્વપ્ન = ત્યાગ કરીને પદ્મબ્બા પ્રવ્રજ્યાનો અસ્તિત્ = આશ્રય લેનાર મે = આ સળે = માતા, પિતા, પુત્ર, કલત્ર(સ્ત્રી) આદિ સંગોને નેäિ = જેનાથી માળવા = માનવ, મનુષ્યો સજ્ગતિ = આસક્તિમાં ફસાઈને કર્મબંધન પ્રાપ્ત કરે છે તેને વિયાબિન્ગા જાણીને છોડી દેવા.
ભાવાર્થ :- ગૃહવાસનો ત્યાગ કરીને પ્રવ્રુજિત થયેલા મુનિ આ માતા, પિતા, પત્ની, પુત્ર આદિ સંગને બંધનરૂપ જાણે. આ બંધનમાં અનેક મનુષ્યો આસક્ત થાય છે.