________________
[ ૩૪૪ ]
શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર-૨
ક્લલશ્યાની ઉત્કૃષ્ટ સ્થિતિ અંતર્મુહૂર્ત અધિક તેત્રીસ સાગરોપમની છે. તેમાં ૩૩ સાગરોપમાં અનુત્તર વિમાનના દેવોની ઉત્કૃષ્ટ સ્થિતિની અપેક્ષાએ છે અને અંતર્મુહૂર્ત પૂર્વ-પશ્ચિાત્ ભવોની અપેક્ષાએ છે. મુદુ -મુહૂર્ત - એક સમયથી વધારે અને પૂર્ણ મુહૂર્તથી ઓછા, નાના-મોટા બધા અંશો અહીં વિવક્ષિત છે. તેથી અહીં મુહૂર્વાર્ધનો અર્થ અંતર્મુહૂર્ત સમજવો. નારકોની લેશ્યાસ્થિતિ:
दसवास सहस्साई, काउए ठिई जहणिया होइ । | तिण्णुदही पलिओवम, असंखभागं च उक्कोसा ॥ શબ્દાર્થ – ૩૫ = કાપોતલેશ્યાની ગજ = જઘન્ય દિ = સ્થિતિ સર્જવા સહદશ હજાર વર્ષની ૩ોલ = ઉત્કૃષ્ટ તિyવહી = ત્રણ સાગરોપમ અને પતિવમ અહમા = પલ્યોપમનો અસંખ્યાતમો ભાગ અધિક હો = હોય છે. ભાવાર્થ - નિરયિકોની] કાપોતલેશ્યાની જઘન્ય સ્થિતિ દશ હજાર વર્ષની છે અને ઉત્કૃષ્ટ સ્થિતિ પલ્યોપમનો અસંખ્યાતમો ભાગ અધિક ત્રણ સાગરોપમની છે. म तिण्णुदही पलिओवम, असंखभागो जहण्णेण णीलठिई ।
दस उदही पलिओवम, असंखभाग च उक्कोसा ॥ ભાવાર્થ:- નિરયિકોની] નીલલેશ્યાની જઘન્ય સ્થિતિ પલ્યોપમના અસંખ્યાતમો ભાગ અધિક ત્રણ સાગરોપમ અને ઉત્કૃષ્ટ સ્થિતિ પલ્યોપમના અસંખ્યાતમો ભાગ અધિક દશ સાગરોપમની છે.
दस उदही पलिओवम, असंखभागं जहणिया होइ ।
तेत्तीस सागराइ, उक्कोसा होइ किण्हाए ॥ ભાવાર્થ - કૃષ્ણલેશ્યાની જઘન્ય સ્થિતિ પલ્યોપમના અસંખ્યાતમો ભાગ અધિક દશ સાગરોપમની છે અને ઉત્કૃષ્ટ સ્થિતિ તેત્રીસ સાગરોપમની છે. छ एसा णेरइयाणं लेसाण ठिई उ वणिया होइ ।
तेण परं वुच्छामि, तिरियमणुस्साण देवाणं ॥ શબ્દાર્થ - પક્ષી = આ વેરાઈ = નૈરયિક જીવોની લાળ = લેશ્યાઓની ર્ફિ = સ્થિતિનું વખિયા હોદ્દ = વર્ણન થયું છે તેમાં પ = ત્યાર પછી રિયમપુરા -રેવા" = તિર્યંચ, મનુષ્ય અને દેવતાઓની વેશ્યાઓની સ્થિતિનું ગુચ્છામિનું વર્ણન કરીશ. ભાવાર્થ:- આ નૈરયિક જીવોની લેશ્યાઓની સ્થિતિનું વર્ણન થયું. ત્યાર પછી તિર્યંચો, મનુષ્યો અને દેવોની લેશ્યાઓની સ્થિતિનું વર્ણન કરીશ. વિવેચન :
પ્રસ્તુત ગાથાઓમાં નરયિકોમાં લેસ્થાની સ્થિતિનું પ્રતિપાદન છે. નિરયિકોને કૃષ્ણ, નીલ અને કાપોત તે ત્રણ અશુભલેશ્યા હોય છે. તેમાં પહેલી, બીજી નરકમાં