________________
લેયા
૩૪૫
કાપોતલેશ્યા; ત્રીજી નરકમાં કાપોત અને નીલ ગ્લેશ્યા; ચોથી નરકમાં નીલ ગ્લેશ્યા; પાંચમી નરકમાં નીલ અને કૃષ્ણ લેશ્યા; છઠ્ઠી, સાતમી નરકમાં કૃષ્ણલેશ્યા હોય છે.
પ્રસ્તુત ગાથાઓમાં તથા અન્ય આગમોમાં લેશ્યાની જઘન્ય-ઉત્કૃષ્ટ સ્થિતિનું સમુચ્ચયરૂપે કથન છે. પ્રસ્તટોની અપેક્ષાએ નૈરયિકોની સ્થિતિનું કે તેની વેશ્યાનું સ્પષ્ટીકરણ મૂળપાઠમાં પ્રાપ્ત થતું નથી.
વ્યાખ્યાગ્રંથોમાં વેશ્યા-સ્થિતિ માટે પ્રસ્તટોનું સ્પષ્ટીકરણ આ પ્રમાણે છે- કાપોતલેશ્યાની સ્થિતિ જઘન્ય ૧૦,૦૦૦ વર્ષની છે; તે પ્રથમ નરકના પ્રથમ પ્રસ્તટની અપેક્ષાએ છે અને ઉત્કૃષ્ટ ત્રણ સાગરોપમ અને પલ્યોપમનો અસંખ્યાતમો ભાગ છે, તે ત્રીજી નરકના પ્રથમ પ્રસ્તટની અપેક્ષાએ છે.
દરેક નરકમાં જુદી-જુદી સંખ્યામાં પ્રસ્તટો છે અને દરેક પ્રસ્તટમાં રહેલા નારકોની સ્થિતિ ભિન્નભિન્ન હોય છે. પ્રથમ નરકમાં દશ હજાર વર્ષની જઘન્ય સ્થિતિ પ્રથમ પ્રસ્તટની અપેક્ષાએ અને ઉત્કૃષ્ટ એક સાગરોપમની સ્થિતિ તેરમા પ્રસ્તટની અપેક્ષાએ છે. આ રીતે નરકના પ્રસ્તોમાં સ્થિતિનો ક્રમ જાણવો અને તે કારણે દરેક સ્થાનોમાં વેશ્યાની ભિન્ન-ભિન્ન સ્થિતિ છે.
નીલ વેશ્યાની જઘન્ય સ્થિતિ ત્રણ સાગરોપમ અને પલ્યોપમનો અસંખ્યાતમો ભાગ છે. તે કાપોત લેશ્યાની ઉત્કૃષ્ટ સ્થિતિથી કંઈક અધિક હોય છે. ત્રીજી નરકમાં કાપોત અને નીલ બે વેશ્યા હોય છે, તેના પ્રથમ પ્રસ્તટમાં કાપોત લેશ્યા અને ત્યાર પછીના પ્રટમાં નીલ લેગ્યા હોય છે. તેથી નીલ વેશ્યાની જઘન્ય સ્થિતિ ત્રીજી નરકના બીજા પ્રતટમાં હોય છે અને ઉત્કૃષ્ટ સ્થિતિ દશ સાગરોપમ અધિક પલ્યોપમનો અસંખ્યાતમો ભાગ અધિક છે; તે પાંચમી નરકના પ્રથમ પ્રસ્તટની અપેક્ષાએ છે. પાંચમી નરકમાં નીલ અને કણ લેશ્યા હોય છે. તેમાં પ્રથમ પ્રસ્તટમાં નીલ ગ્લેશ્યા અને ત્યાર પછીના પ્રસ્તટમાં કૃષ્ણ લેશ્યા હોય છે.
કણ લેગ્યાની જઘન્ય સ્થિતિ દશ સાગરોપમ અને પલ્યોપમનો અસંખ્યાતમો ભાગ અધિક છે. તે નીલ વેશ્યાની ઉત્કૃષ્ટ સ્થિતિથી કંઈક અધિક હોય છે. તે પાંચમી નરકના બીજા પ્રસ્તટની અપેક્ષાએ છે અને ઉત્કૃષ્ટ અંતર્મુહુર્ત અધિક તેત્રીસ સાગરોપમની છે તે સાતમી નરકના નારકીની અપેક્ષાએ છે. મનુષ્ય-તિર્યંચની વેશ્યાસ્થિતિ:- अंतोमुहुत्तमद्धं, लेसाण ठिई जहिं जहिं जा उ ।
तिरियाणं णराणं वा, वज्जित्ता केवलं लेसं ॥ શબ્દાર્થ – વત્ત નેસં = કેવળીની શુભ લેશ્યાને વન્ન = વર્જિને તિરિયાળ = તિર્યચળRTM = મનુષ્યોમાં નહિં નહિં = જ્યાં જ્યાં ના ૩= જે જે વેશ્યા છે નેસાઈ = તે વેશ્યાઓની જઘન્ય-ઉત્કૃષ્ટ સ્થિતિ તોમુહુત્તમદ્ધ = અંતર્મુહૂર્તની છે. ભાવાર્થ - કેવળીની શુક્લલેશ્યાને છોડીને મનુષ્ય અને તિર્યંચમાં જ્યાં જેટલી લેશ્યાઓનો સદ્ભાવ છે, તે સર્વની જઘન્ય અને ઉત્કૃષ્ટ સ્થિતિ અંતર્મુહૂર્તની છે. - मुहुत्तद्धं तु जहण्णा, उक्कोसा होइ पुव्वकोडी उ ।
___णवहिं वरिसेहिं ऊणा, णायव्वा सुक्कलेसाए ॥ શબ્દાર્થ -સુનેસાણ - (કેવળીની) શુક્લલશ્યાની મુહુરૂદ્ધ = અંતર્મુહૂર્તની પવદં વાર્દિ
४५