________________
લેયા
[ ૩૩૫ ]
१४ वरवारुणीए व रसो, विविहाण व आसवाण जारिसओ ।
महुमेरयस्स व रसो, एत्तो पम्हाए परएणं ॥ શબ્દાર્થ:- વરવા = વરવાણીનો રસ, ઉચ્ચ પ્રકારની મદિરાનો રસ વિવિલાપ = વિવિધ પ્રકારના માસવાણ = આસવોનો રસ મધુમેરાલ્સ = મધ અને મૈરેયકનો રસ પ૨પણ = અનંતગુણો અધિક પલ્ફા = પદ્મવેશ્યાનો. ભાવાર્થ:- ઉત્તમ મદિરાનો રસ, ફુલોમાંથી બનાવેલા વિવિધ આસવોનો રસ, મધનો અને મૈરેયકનો રસ જેવો મીઠો-કસાયેલો હોય છે, તેનાથી અનંતગુણો અધિક તૂરાશ સહિતનો મધુર રસ પાલેશ્યાનો જાણવો જોઈએ. का खजूर मुद्दियरसो, खीररसो खण्ड सक्कररसो वा ।
एत्तो वि अणंतगुणो, रसो उ सुक्काए णायव्वो ॥ શબ્દાર્થ -રાજૂર ખજૂરનો મુદિયરોગ દ્રાક્ષનો રસહીરરતો ખીરનો રસરાઇલ્સરરો = ખાંડ અને સાકરનો રસ સુજાણ = શુક્લલશ્યાનો. ભાવાર્થ:- ખજૂર અને દ્રાક્ષનો રસ, ખીરનો રસ(દૂધનો સ્વાદ) અથવા ખાંડ અને સાકરનો રસ જેવો મધુર હોય છે, તેનાથી અનંતગુણો મધુર રસ શુક્લલશ્યાનો જાણવો જોઈએ. વિવેચન : -
પ્રસ્તુત ગાથાઓમાં છએ વેશ્યાના રસનું કથન ઉપમા સાથે કર્યું છે.
કૃષ્ણલેશ્યાનો કડવો, નીલલેશ્યાનો તીખો, કાપોતલેશ્યાનો તૂરો-ખાટો, તેજોવેશ્યાનો ખટમીઠો, પઘલેશ્યાનો તૂરો-મધુર તથા શુક્લલશ્યાનો મધુર રસ હોય છે. (૪) ગંધ દ્વાર :मह जह गोमडस्स गंधो, सुणगमडस्स व जहा अहिमडस्स ।
एत्तो वि अणतगुणो, लेसाण अपसत्थाण ॥ શબ્દાર્થ :- ૬ = જે રીતે મિકસ = ગાયના મરેલા શરીરની = ગંધ સુધા-નડર્સ મરેલા કૂતરાના શરીરની દુર્ગધ હિનડસ = મરેલા સર્પના શરીરની દુર્ગધ અપરસ્થાઈ નેતા = અપ્રશસ્ત વેશ્યાઓની(કૃષ્ણલેશ્યા, નીલલેશ્યા અને કાપોતલેશ્યાની). ભાવાર્થ - મરેલી ગાય, મરેલો કૂતરો અને મરેલા સર્ષની જેવી દુર્ગધ હોય છે, તેનાથી અનંતગુણી અધિક દુર્ગધ ત્રણ અપ્રશસ્ત(કૃષ્ણ, નીલ, કાપોત) લેશ્યાઓની હોય છે. १७ जह सुरहि कुसुमगंधो, गंधवासाण पिस्समाणाणं ।
- एत्तो वि अणतगुणो, पसत्थ लेसाण तिण्हं पि ॥ શબ્દાર્થ:-સુરહિ- સુગંધિત સુમધો ફૂલોની સુગંધ વિશ્વમળ ઘસાતા જવાબ