________________
૩૩૪
શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર-૨
કર્યું છે. કૃષ્ણલેશ્યાનો વર્ણ કાળો, નીલલેશ્યાનો નીલો(હરો), કાપોતલેશ્યાનો ભૂખરો તેમજ (આકાશ જેવો, આસમાની), તેજો વેશ્યાનો લાલ, પાલેશ્યાનો પીળો અને શુક્લલશ્યાનો સફેદ વર્ણ હોય છે. તે તે લેશ્યાના આત્મપરિણામોમાં તે તે વર્ણના પુદગલો સહાયક બને છે. (૩) રસદ્વાર :
जह कडुयतुंबगरसो, किंबरसो कडुयरोहिणि रसो वा ।
__एत्तो वि अणंतगुणो, रसो य किण्हाए णायव्वो ॥ શબ્દાર્થ – નર = જેમ પુરતુiારણો = કડવા તુંબડાનો રસ ળિ વરસો = લીંમડાનો રસ
હુ-હિર - કડવી રોહિણીની છાલનો રસોનિક તેનાથી પણ અત!Iળો = અનંતગુણો જિલ્લા = કૃષ્ણલેશ્યાનો રસ = રસ ગાળો = જાણવો જોઈએ.
ભાવાર્થ:- કડવી તુંબડીનો રસ, લીંમડાનો રસ, કડવી રોહીણી (ઔષધિવિશેષ)ની છાલનો રસ જેવો કડવો હોય, તેનાથી અનંતગુણો અધિક કડવો કૃષ્ણલેશ્યાનો રસ જાણવો જોઈએ. । जह तिगडुयस्स य रसो, तिक्खो जह हरिथपिप्पलीए वा ।
एत्तो वि अणंतगुणो, रसो उ णीलाए णायव्वो ॥ શદાર્થ:- તિહુક્સ = ત્રિક(સુંઠ, મરી, પીપર)નો સ્થિખિલી = ગજ-પીપર, ઔષધિ વિશેષનો તિજો = તીક્ષ્ણ, તીખો હોય છે જીલા = નીલલેશ્યાનો નાયબ્બો = જાણવો જોઈએ. ભાવાર્થ:- ત્રિક(સૂંઠ, મરી, પીપર)નો રસ અથવા ગજપીપરનો રસ જેવો તીખો હોય છે, તેનાથી અનંતણો અધિક તીખો નીલલેશ્યાનો રસ જાણવો જોઈએ.
जह तरुण अंबगरसो, तुवर कविट्ठस्स वावि जारिसओ ।
एत्तो वि अणतगुणो, रसो उ काऊए णायव्वो ॥ શબ્દાર્થ -તપ-વરસો - કાચી કેરીનો રસવાવિ અથવા ગારિસ જેવોતુનવિકલ્સ = તુરા કોઠાનો વIણ = કાપોતલેશ્યાનો. ભાવાર્થ:- કાચી કેરીનો રસ, તુરા કોઠાનો રસ જેવો કસાયેલો-તૂરો અને ખાટો હોય છે, તેનાથી અનંતગુણો અધિક તુરો અને ખાટો કાપોતલેશ્યાનો રસ જાણવો જોઈએ.
जह परिणयंबग रसो, पक्ककविट्ठस्स वावि जारिसओ । १३
एत्तो वि अणंतगुणो, रसो उ तेऊए णायव्वो ॥ શબ્દાર્થ - પરિણાંવ રો = પાકી કેરીનો રસ પર વિક્સ = પાકેલા કોઠાના ફળનો રસ(ખટમીઠો) તે = તેજોલેશ્યાનો. ભાવાર્થ:- પાકી કેરીનો રસ, પાકેલા કોઠાના ફળનો રસ જેવો ખટ-મીઠો હોય છે, તેનાથી અનંતગુણો અધિક ખટ-મીઠો તેજોલેશ્યાનો રસ જાણવો જોઈએ.