SearchBrowseAboutContactDonate
Page Preview
Page 387
Loading...
Download File
Download File
Page Text
________________ લેશ્યા ૩૩૩ ] શબ્દાર્થ -ૌલાનોન-સંવાલા – નીલા રંગના અશોકવૃક્ષ સમાન વાપસનપૂબ = ચાસ પક્ષીની પાંખની કાંતિ સમાન વેનિયન સંવાલા = વૈડુર્યમણિ સમાન સ્નિગ્ધ. ભાવાર્થ :- નીલલેશ્યા- નીલ અશોકવૃક્ષ સમાન, ચાસ પક્ષીની પાંખો સમાન તેમજ સ્નિગ્ધ(મોહક) વૈર્યરત્ન સમાન નીલા(શેવાળીયા) વર્ણવાળી હોય છે. ह अयसीपुप्फ संकासा, कोइलच्छद सण्णिभा । पारेवयगीवणिभा, काऊलेसा उ वण्णओ ॥ શબ્દાર્થ – અયરીપુષ્પાંજલિ = અળશીના ફૂલ સમાન ફર્નચ્છદાન = કોયલની પાંખ સમાન પારેવાવાભ = કબૂતરની ડોક સમાન. ભાવાર્થ - કાપોતલેશ્યા- અળસીના ફૂલ, કોયલની પાંખ અને કબૂતરની ડોક સમાન, કથ્થાઈ તેમજ નીલા(આકાશના) વર્ણવાળી હોય છે. હિંગુનયથાસંવાલા, તળાવંસીમાં सुयतुंड पईवणिभा, तेऊलेसा उ वण्णओ ॥ શબ્દાર્થ - હિંગુતયથાર સંવાસા = હિંગળો, ધાતુ અથવા ગેરૂ સમાન તUTIક્વામ = ઉગતા સૂર્ય સમાન સુવતું પળમા = પોપટની ચાંચ સમાન, પ્રદિપ્ત શિખા સમાન. ભાવાર્થ - તેજોલેશ્યા- હિંગળો તથા ગેરુ આદિ ધાતુ, ઉગતા સૂર્ય, પોપટની ચાંચ અને દીપશિખા સમાન લાલ વર્ણવાળી હોય છે. हरियाल भेयसंकासा, हलिद्दाभेयसमप्पभा । सणासण कुसुमणिभा, पम्हलेसा उ वण्णओ ॥ શબ્દાર્થ - દરિયાન-મેયસં@ાસા = હરતાલના ટુકડા સમાન દરિદાબેય સમખમાં = હળદરના ટુકડા સમાન સ Fછુસુમમા = શણ અને અસન નામની વનસ્પતિના ફૂલ સમાન. ભાવાર્થ:- પાલેશ્યા- હરિતાલના ટુકડા, હળદરના ટુકડા, શણ અને અસન (બીજક)ના ફૂલ સમાન પીળા વર્ણવાળી હોય છે. संखंककुंद संकासा, खीरपूर समप्पभा । रययहार संकासा, सुक्कलेसा उ वण्णओ ॥ શબ્દાર્થ – હિંદ સંવાલા = શંખ અને અંક નામનું રત્ન વિશેષ તથા કુંદપુષ્પ સમાન હીરપૂર સમપ્યમા = દૂધની ધારા સમાન રથયાર સંવાલા = રજત અર્થાત્ ચાંદીના હાર સમાન. ભાવાર્થ :- શુક્લલેશ્યા- શંખ, અંતરત્ન, કુંદપુષ્પ, દૂધની ધારા, ચાંદીનો હાર-માળા સમાન, સફેદ વર્ણ- વાળી હોય છે. વિવેચનઃ પ્રસ્તુત ગાથાઓમાં છએદ્રવ્યલેશ્યાના છ પ્રકારના વર્ગોનું કથન, તે તે વર્ણવાળા પદાર્થોની ઉપમાથી
SR No.008779
Book TitleAgam 30 Mool 03 Uttaradhyayana Sutra Part 02 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorSumatibai Mahasati, Artibai Mahasati, Subodhikabai Mahasati
PublisherGuru Pran Prakashan Mumbai
Publication Year2009
Total Pages532
LanguagePrakrit, Gujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_uttaradhyayan
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy