________________
૩૭ર
શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર-૨
દ્વારગાથા :
णामाई वण्ण-रस-गंध, फास-परिणामलक्खणं ।
ठाणं ठिई गई चाउं, लेसाणं तु सुणेह मे ॥ શબ્દાર્થ – સાઈ = લેશ્યાઓના ગાનારું = નામ વMા = વર્ણ રસ = રસ ધ = ગંધ છાસ = સ્પર્શ રામ= પરિણામ તi = લક્ષણ અi = સ્થાનકિ સ્થિતિ પરું = ગતિ માકં = આયુ. P = તે મારી પાસેથી સુખદ = સાંભળો. ભાવાર્થ:- આ વેશ્યાઓના નામ, વર્ણ, રસ, ગંધ, સ્પર્શ, પરિણામ, લક્ષણ, સ્થાન, સ્થિતિ, ગતિ અને આયુષ્ય(આ કારોના માધ્યમથી) મારી પાસેથી સાંભળો. વિવેચન :
આ ગાથામાં લેશ્યાઓના વિસ્તૃત વર્ણન માટે ૧૧ ધારોનો ઉલ્લેખ છે. (૧) નામધાર (૨) વર્ણદ્વાર (૩) રસદ્વાર (૪) ગંધદ્વાર (૫) સ્પર્શદ્વાર (૬) પરિણામદ્વાર (૭) લક્ષણદ્વાર (૮) સ્થાનદ્વાર (૯) સ્થિતિદ્વાર (૧૦) ગતિદ્વાર અને (૧૧) આયુષ્યદ્વાર. (૧) નામ દ્વાર:
किण्हा णीला य काऊ य, तेऊ पम्हा तहेव य ।
सुक्कलेसा य छट्ठा य, णामाइं तु जहक्कम ॥ શબ્દાર્થ - ગદમ = યથાક્રમેષ્ઠિ = કૃષ્ણલેશ્યા = નીલલેશ્યા 18 = કાપોતલેશ્યા તે = તેજોલેશ્યા પા = પઘલેશ્યા છઠ્ઠા = છકી સુતેલા = શુક્લલેશ્યા. ભાવાર્થ – વેશ્યાઓના નામનો ક્રમ આ પ્રમાણે છે– (૧) કૃષ્ણલેશ્યા (૨) નીલલેશ્યા (૩) કાપોતલેશ્યા (૪) તેજોલેશ્યા (૫) પડ્યૂલેશ્યા અને (૬) શુક્લલેશ્યા. (ર) વર્ણ દ્વાર:
जीमूयणिद्धसंकासा, गवलरिट्ठग-सण्णिभा ।
खंजंजणणयण णिभा, किण्हलेसा उ वण्णओ ॥ શબ્દાર્થ - વાળો = વર્ણની અપેક્ષાએ વિઠ્ઠલા = કૃષ્ણલેશ્યા મૂળિસંવાલા = જીમૂતસ્નિગ્ધ સમાન અર્થાતુ જળથી ભરેલા મેઘ(વાદળા) સમાન વારિકા-ઉભા = ગવલરિષ્ટ સમાન અર્થાત્ ભેંસના શિંગડા તથા અરીઠાના રંગ સમાન હાંના પાયામાં = ગાડાના ખંજન, કાજલ અને આંખની કીકી સમાન. ભાવાર્થ:- કૃષ્ણલેશ્યા- જળથી ભરેલા વાદળા, ભેંસના શિંગડા, અરીઠા, ગાડાના ખંજન, કાજલ અને આંખની કીકી સમાન કૃષ્ણવર્ણની હોય છે.
णीलासोगसंकासा, चासपिच्छ समप्पभा । वेरुलियणिद्धसंकासा, णीललेसा उ वण्णओ ॥