SearchBrowseAboutContactDonate
Page Preview
Page 379
Loading...
Download File
Download File
Page Text
________________ | કર્મ પ્રકૃતિ ૩રપ | Po સમયમાં ગ્રહણ થતાં કર્મ પુદગલોની સંખ્યાને સમજાવવા અભવી અને સિદ્ધ જીવોની સંખ્યાનો આધાર લીધો છે. એક સમયમાં ગ્રહણ થતાં પુદ્ગલોથી તે બંને પ્રકારના જીવોની સંખ્યા કેટલી ન્યૂનાધિક છે તેનું સ્પષ્ટીકરણ ઉપરોકત ગાથાથી થતું નથી. અન્ય આગમો અને કમ્મપયડી વગેરે ગ્રંથોથી જાણી શકાય છે કે એક સમયમાં ગ્રહણ થતાં પુદ્ગલોની સંખ્યા અભવી જીવોથી અનંતગુણ અધિક અને સિદ્ધ જીવોથી અનંતગુણ હીન હોય છે. પ્રસ્તુતમાં શ્લોકબદ્ધતાના કારણે સંક્ષિપ્ત કથન કર્યું હોય તેમ સંભવિત છે. આઠ કર્મોનો સ્થિતિબંધઃ१० उदहिसरिसणामाणं, तीसई कोडिकोडीओ। उक्कोसिया ठिई होइ, अंतोमुहुत्तं जहणिया ॥ શબ્દાર્થ – દિસરિણાનાં = ઉદધિ સદશ નામની એટલે સાગરોપમની ૩સિયા = ઉત્કૃષ્ટ િસ્થિતિ તીસ ત્રીસ કોડિોરીમો = ક્રોડાકોડી હોડું હોય છે પણ = જઘન્ય તોમુહુ = અંતર્મુહૂર્તની. ભાવાર્થ - [જ્ઞાનાવરણ આદિ કર્મોની] ઉત્કૃષ્ટ સ્થિતિ ત્રીસ ક્રોડાકોડી સાગરોપમની છે અને જઘન્ય સ્થિતિ અંતર્મુહૂર્તની છે. आवरणिज्जाण दुण्डंपि, वेयणिज्जे तहेव य । __ अंतराए य कम्मम्मि, ठिई एसा वियाहिया ॥ શબ્દાર્થ- પિબંને વખાણ = આવરણીય(જ્ઞાનાવરણીય અને દર્શનાવરણીય)કર્મોની, તદેવ ય = તથા વેન્નેિ = વેદનીયકર્મની અંતરાણ સ્મૃમિ = અંતરાયકર્મની દિક્ = સ્થિતિ છે સા = આ પ્રમાણે વિવાદિયા = કહી છે. ભાવાર્થ- બે આવરણીયકર્મો(જ્ઞાનાવરણીય અને દર્શનાવરણીય)ની તથા વેદનીય અને અંતરાયકર્મની સ્થિતિ એ પ્રમાણે (પૂર્વગાથામાં કહ્યા પ્રમાણે) જાણવી જોઈએ. २१ उदहि सरिसणामाणं, सत्तरं कोडिकोडीओ। मोहणिज्जस्स उक्कोसा, अंतोमुहुत्तं जहणिया ॥ શબ્દાર્થ - મોદળનાસ = મોહનીયકર્મની નજur = જઘન્ય સ્થિતિ સંતોમુહુર્વ = અંતર્મુહૂર્ત છે ૩mસિયા = ઉત્કૃષ્ટ સ્થિતિ સર્વાજિંત્ર સિત્તેર ડિwીઓ = ક્રોડાકોડી દિલ્સરિતા = સાગરોપમની હોય છે. ભાવાર્થ - મોહનીયકર્મની ઉત્કૃષ્ટ સ્થિતિ સિત્તેર ક્રોડાકોડી સાગરોપમની છે અને જઘન્ય સ્થિતિ અંતર્મુહૂર્તની છે. તેતો સાવના, ૩ોતે વિવાહિત્ય | ठिई उ आउकम्मस्स, अंतोमुहुत्तं जहणिया ॥ શાર્થ-આ૩ન્મ-આયુષ્યકર્મની તેતી - તેત્રીસ સરોવી = સાગરોપમ વિયર = કહી છે.
SR No.008779
Book TitleAgam 30 Mool 03 Uttaradhyayana Sutra Part 02 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorSumatibai Mahasati, Artibai Mahasati, Subodhikabai Mahasati
PublisherGuru Pran Prakashan Mumbai
Publication Year2009
Total Pages532
LanguagePrakrit, Gujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_uttaradhyayan
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy