________________
[ ૩૧૦ ]
શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર-૨
१०९
શબ્દાર્થ-વેચાવ્યો = કૃતસર્વકૃત્ય, જેણે સર્વકાર્યકરી લીધા છે, એવા કૃતકૃત્ય તેવી રીતે = વીતરાગી બાળવM = જ્ઞાનાવરણીય કર્મને ૬ = જે સંત સાવ = દર્શનાવરણીય કર્મને અંતરાયં = અંતરાય પવારે કરે છે તે — = કર્મને ખ = એક ક્ષણમાં = ક્ષય કરી દે છે. ભાવાર્થ - તે કૃતકૃત્ય વીતરાગ આત્મા ક્ષણભરમાં જ્ઞાનાવરણીયકર્મનો ક્ષય કરે છે તેમજ દર્શનને આવૃત્ત કરનાર દર્શનાવરણીય કર્મનો પણ ક્ષય કરે છે અને અંતરાયકર્મને પણ દૂર કરે છે.
सव्व तओ जाणइ पासइ य. अमोहणे होइ णिरतराए ।
अणासवे झाण समाहिजुत्ते, आउक्खए मोक्खमुवेइ सुद्धे ॥ શબ્દાર્થ - તો = ચાર ઘાતી કર્મોનો ક્ષય થયા પછી સળંગ સર્વને નાગ = જાણે છે પાસફ = દેખે છે અમો = મોહરહિત ઉતરાણ = અંતરાયરહિત હો = થઈ જાય છે = આશ્રવ રહિત હાસનહિ તે = શુક્લધ્યાનની સમાધિથી યુક્ત થઈને આ૩૯ = આયુષ્ય પૂર્ણ થાય ત્યારે સદ્ધ = કર્મમલથી શુદ્ધ થઈને મોd = મોક્ષને ૩ = પ્રાપ્ત કરે છે. ભાવાર્થ - ત્યાર પછી (ઘાતી કર્મોના ક્ષય થયા પછી) તે બધા ભાવોને જાણે છે અને દેખે છે તથા તે મોહ અને અંતરાયથી સર્વથા રહિત થઈ જાય છે. પછી તે આશ્રવોથી રહિત અને શુક્લધ્યાન સમાધિથી યુક્ત થઈને આયુષ્યકર્મ સમાપ્ત થાય ત્યારે મોક્ષપદને પ્રાપ્ત કરે છે. 8. सो तस्स सव्वस्स दुहस्स मुक्को, जं बाहइ सययं जंतुमेयं ।
। दीहामयं विप्पमुक्को पसत्थो, तो होइ अच्चंतसुही कयत्थो ॥ શદાર્થ:- i = જે દુઃખ આ પ્રકારે નતુ જીવનેચંગ સતત, નિરંતર વીહ બાધિત-પીડિત કરે છે તલનું તે સવ્વસ = સર્વદુરસ્ત = દુઃખથી મુf= મુક્ત થઈ જાય છે અને પાલ્યો = પ્રશસ્ત જીવ વીટામચં= દીર્ઘ આમય, દીર્ઘકાલીન સ્થિતિવાળા કર્મરૂપી રોગથી વિપ્રમુજોગ મુક્ત થઈ જાય છે તો ત્યાર પછી વયન્થો= કૃતાર્થ બનેલો તે જીવ અવેતસુદ = અત્યંત સુખી દો= થઈ જાય છે. ભાવાર્થ:- તે મુક્તાત્મા સર્વ દુઃખોથી સર્વથા મુક્ત થઈ જાય છે. જે કર્મ આ જીવને અનાદિકાલથી નિરંતર બાધા-પીડા આપે છે તે કર્મરૂપી રોગથી આત્મા વિમુક્ત થઈને પ્રશસ્ત, એકાંત સુખી અને કૃતાર્થ થઈ જાય છે. વિવેચન : -
પ્રસ્તુત ગાથાઓમાં વિષયોથી વિરક્તિ અને તેના સુફળનું કથન કર્યું છે.
ઇન્દ્રિયોના વિષયો નહીં પરંતુ વિષયોની આસક્તિ જ દુઃખનું કારણ છે; આ સનાતન સત્ય સ્વીકારીને સાધક આસક્તિ ભાવનો ત્યાગ કરે છે. રાગ, દ્વેષ, તુષ્ણા આદિ મોહજન્ય ભાવોને નાશ કરીને સાધક બારમા ક્ષીણમોહનીય ગુણસ્થાનને પ્રાપ્ત કરે છે.
ક્ષીણમોહ ગુણસ્થાનવર્તી જીવ જ્ઞાનાવરણીય, દર્શનાવરણીય અને અંતરાય, એ ત્રણે ય કર્મોનો એક સાથે એક સમયમાં ક્ષય કરે છે. આ રીતે ચારે ઘાતી કર્મોનો ક્ષય થતાં તે આત્મા કેવળી બની જાય છે. લોકાલોકના જ્ઞાતા તે કેવળી ભગવાન ચૌદમા ગુણસ્થાને સર્વ આશ્રવોથી રહિત થઈને, શુક્લધ્યાનરૂપ