________________
પ્રમાદસ્થાન
૩૦૩
ભાવાર્થ:- જેવી રીતે હાથણી તરફ આકૃષ્ટ, કામાસક્ત હાથી શિકારીઓ દ્વારા પકડાઈ જવાથી અકાલમાં વિનાશ પામે છે. તેવી રીતે વિકાર ભાવોમાં તીવ્ર આસક્તિ રાખનાર માનવ પણ અકાળે વિનાશ પામે છે. जे यावि दोसं समुवेइ तिव्वं, तंसिक्खणे से उ उवेइ दुक्खं । दुद्दंत दोसेण सएण जंतू, ण किंचि भावं अवरज्जइ
|९०
॥
શબ્દાર્થ :- ને - જે જીવ અમનોજ્ઞ ભાવમાં વોલ = દ્વેષને સમુવેક્ = પ્રાપ્ત થાય છે ગંતૂ = પ્રાણી સપ્ ળ = પોતાના જ કુદ્દત વોલેખ – તીવ્ર દોષથી સંધિવત્ત્વો = તે ક્ષણે જ દુવä = દુઃખને વેક્ = પ્રાપ્ત થાય છે ભાવ = ભાવનો, વિષય-વિકારોનો વિધિ - કંઈ પણ ળ અવરાફ = અપરાધ નથી, દોષ નથી યાવિ = પરંતુ તે જીવ પોતાના દોષથી જ સ્વયં દુઃખી થાય છે.
ભાવાર્થ :– જે અમનોજ્ઞ ભાવમાં તીવ્ર દ્વેષ કરે છે તે વ્યક્તિ તે જ ક્ષણે પોતાના તીવ્ર દ્વેષથી દુઃખી થાય છે, તેમાં ભાવનો કોઈ દોષ નથી.
९१
एगंतरत्ते रुइरंसि भावे, अतालिसे से कुणइ पओसं ।
=
दुक्खस्स संपील मुवेइ बाले, ण लिप्पइ तेण मुणी विरागो ॥ શબ્દાર્થ :- લિ - રુચિર, મનોજ્ઞ ભાવે – ભાવમાં તત્તે = એકાન્તરક્ત, અત્યંત અનુરક્ત હોય છે અતાલિયે = અતાદૃશ, અમનોહર ભાવમાં પોલ = પ્રદ્વેષ જ્ઞ = કરે છે તે = તે બાલે બાલ-અજ્ઞાની જીવ ટુવસ્વસ્ય સંપીલ = અત્યંત દુઃખ તેમજ પીડાને વેક્ = પ્રાપ્ત થાય છે વિાળોવીતરાગ મુળી = મુનિ તે = તે દુ:ખમાં છ લિવ્યંડ્ = લેપાતો નથી.
ભાવાર્થ:- જે મનુષ્ય મનોજ્ઞ ભાવોમાં(વિષય-વિકારમાં) અત્યંત આસક્ત હોય છે તથા તેનાથી વિપરીત અમનોજ્ઞ ભાવ પ્રત્યે દ્વેષ કરે છે, તે અજ્ઞાની જીવ શારીરિક, માનસિક અનેક પ્રકારના દુઃખોથી પીડિત થાય છે પરંતુ વીતરાગી મુનિ તેમાં લિપ્ત થતા નથી.
९२
भावाणुगासाणुगए य जीवे, चराचरे हिंसइ गरूवे । चित्तेहिं ते परितावेइ बाले, पीलेइ अत्तट्ठगुरु किलिट्ठे ॥
શબ્દાર્થ:- ભાવાળુ સાળુણ્= ભાવની આશાથી તેનું અનુસરણ કરનાર અર્થાત્ ભાવોની આસક્તિમાં ફસાયેલા પીવે = જીવ જેવે = અનેક પ્રકારના પરાષરે = ચરાચર, ત્રસ અને સ્થાવર પ્રાણીઓની હિંસર્ = હિંસા કરે છે વિત્તેહિં = અનેક પ્રકારે પતિાવેજ્ઞ = પરિતાપના ઉત્પન્ન કરે છે અત્તકપુહ = પોતાના સ્વાર્થમાં તલ્લીન બનેલા તે િિલટ્ટે = ક્લિષ્ટ પરિણામી જીવ પીત્તેર્ફે = જીવોને પીડિત કરે છે. ભાવાર્થ :– મનોજ્ઞ ભાવની એટલે વિષય વિકારની આશાને વશીભૂત થયેલો જીવ અનેક ત્રસ અને સ્થાવર જીવોનો ઘાત કરે છે અને માત્ર પોતાના પ્રયોજનને સિદ્ધ કરનાર, ક્લિષ્ટ પરિણામી તે જીવ અન્ય જીવોને અનેક પ્રકારે પરિતાપ આપે છે અને પીડિત કરે છે.
९३
भावाणुवाएण परिग्गहेण, उप्पायणे रुक्खण सण्णिओगे । वए विओगे य कहं सुहं से, संभोगकाले य अतित्तिलाभे ॥ ભાવાર્થ:- મનોજ્ઞ વિષય-વિકારના અનુરાગ અને આસક્તિના કારણે તે પદાર્થોના ઉપાર્જનમાં, સંરક્ષણમાં