________________
[ ૩૦૨ ]
શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર-૨
લિપ્ત થતું નથી, તેમ તે વિરક્ત પુરુષ સંસારમાં રહેવા છતાં સ્પર્શવિષયક દુઃખોની પરંપરાથી લિપ્ત થતા નથી. વિવેચન -
પ્રસ્તુત ગાથાઓમાં સ્પર્શેન્દ્રિય વિજયનું નિરૂપણ કરતાં સ્પર્શની આસક્તિથી થતાં દોષો અને દુઃખોની પરંપરાનું વર્ણન છે. રાકરે નવસUM :- જલના શીત સ્પર્શમાં વૃદ્ધ બનેલો પાડો અકાલે વિનાશ પામે છે. પાડો શીતળતાની આસક્તિથી કોઈ પણ પ્રકારનો વિચાર કર્યા વગર જલમાં પ્રવેશ કરી લાંબા કાલ સુધી ત્યાં બેસી જાય છે પરંતુ ક્યારેક જલાશયમાં રહેલા મગરમચ્છો તેને પકડીને મારી નાંખે છે. આ રીતે શીતસ્પર્શની આસક્તિ તે પાડાના વિનાશનું કારણ બને છે.
સુત્રકારે અહીં જંગલના જલાશયના પાડાનું ગ્રહણ કર્યું છે, કારણ કે નગરની સમીપવર્તી જલાશયમાં પડેલા પાડાને ક્યારેક કોઈ બચાવી લે તેવી શક્યતા રહે છે પરંતુ જંગલમાં તેને બચાવનાર કોઈ હોતું નથી. તેથી મગર દ્વારા તેનું મૃત્યુ અવશ્ય થાય છે. આ જ રીતે આસક્ત માનવની પણ વિભિન્ન પ્રકારે દુર્દશા થાય છે. મનો વિજય :
। मणस्स भावं गहणं वयंति, तं रागहेडं तु मणुण्णमाहु । Ze
तं दोसहेउं अमणुण्णमाहु, समो य जो तेसु स वीयरागो ॥ શબ્દાર્થ - ભાવં = ભાવને મસ્ત = મનનું રાહ = ગ્રાહ્ય, ગ્રહણ કરવા યોગ્ય વયંતિ કહે છે. ભાવાર્થ - મન ભાવને ગ્રહણ કરે છે. અર્થાતુ મન વિચાર કરે છે, તેમાં જે ભાવો મનોજ્ઞ હોય, તે રાગનું કારણ અને જે ભાવો અમનોજ્ઞ હોય, તે દ્વેષનું કારણ બને છે. મનોજ્ઞ અને અમનોજ્ઞ ભાવમાં જે સમભાવ રાખે છે તે વીતરાગ છે.
___ भावस्स मणं गहणं वयंति, मणस्स भावं गहणं वयंति । ८८
० रागस्स हेउं समणुण्णमाहु, दोसस्स हेडं अमणुण्णमाहु ॥ શબ્દાર્થ - મi = મનને માઉસ = ભાવનું મહi = ગ્રાહક, ગ્રહણ કરનાર વયંતિ = કહેલ છે અને ભાવં = ભાવને કપાસ = મનનું = ગ્રાહ્ય, ગ્રહણ કરવા યોગ્ય વિષય છે. ભાવાર્થ - મન ભાવને ગ્રહણ કરનાર(ગ્રાહક) છે અને ભાવ મનથી ગ્રાહ્ય છે. મનોજ્ઞ ભાવ, રાગનો હેતુ અને અમનોજ્ઞ ભાવ, દ્વેષનો હેતુ છે. । भावेसु जो गिद्धिमुवेइ तिव्वं, अकालियं पावइ से विणासं ।
रागाउरे कामगुणेसु गिद्धे, करेणु मग्गावहिए व णागे ॥ શબ્દાર્થ - = જે રીતે મળેલુ = કામગુણોમાં સિદ્ધ - વૃદ્ધ, મૂચ્છિત બનેલા રે - રાગાર ખાને - હાથી જુ-માવદિ = હાથણી પાછળ દોડતો-દોડતો પથ ભ્રષ્ટ થઈને શિકારીઓ દ્વારા પકડાઈ જવાથી દુઃખ પામે છે, તે રીતે ગો= જે પુષ ભાવેનુ = ભાવમાં તિબં- તીવ્રકિ = ગૃદ્ધિઆસક્તિ ૩= રાખે છે તે = તે નિયં = અકાળે જલિ = વિનાશ પાવ= પ્રાપ્ત કરે છે.
૮8.