________________
પ્રમાદસ્થાન
૨૯૫
જે વ્યક્તિ અનુકૂળ કે પ્રતિકૂળ શબ્દો સાંભળીને તેમાં સમભાવ રાખે છે, તેમાં મધ્યસ્થ રહે છે; તે રાગ દ્વેષને છોડીને વીતરાગ બને છે અને વીતરાગી પુરુષ સર્વ દુઃખોથી મુક્ત થાય છે. હરિનમિત્તે :- હરિળ અને મૃTM આ બન્ને શબ્દ સમાન અર્થી છે. તેમ છતાં સૂત્રકારે બે શબ્દનો પ્રયોગ કર્યો છે. તેથી મૃગ શબ્દ અનેકાર્થક હોવાથી અહીં તેનો અજ્ઞાની, ભોળુ પ્રાણી, બુદ્ધિ વિહીન ઇત્યાદિ અર્થ
કરવામાં આવે છે.
ઘાણેન્દ્રિય વિજયઃ
४८
घाणस्स गंधं गहणं वयंति, ते रागहेडं तु मणुण्णमाहु । तं दोस हे अमणुण्णमाहु, समो य जो तेसु स वीयरागो ॥ શબ્દાર્થ :- TMથં = ગંધને થાળK = ઘ્રાણેન્દ્રિય હળ = ગ્રહણ(વિષય) વયંતિ = કહે છે. ભાવાર્થ:- ઘાણેન્દ્રિય(નાસિકા) ગંધને ગ્રહણ કરે છે, તે ગંધ મનોજ્ઞ હોય તો રાગનું કારણ અને અમનોજ્ઞ હોય તો દ્વેષનું કારણ બને છે. જે બંને પ્રકારે ગંધમાં સમભાવ રાખે છે, તે વીતરાગી છે.
४९
गंधस्स घाणं गहणं वयंति, घाणस्स गंधं गहणं वयंति । रागस्स हेउं समणुण्णमाहु, दोसस्स हेउं अमगुणमाहु ॥ શબ્દાર્થ:- થાળ = ઘ્રાણેન્દ્રિયને સઁધK = ગંધની હળ = ગ્રાહક(ગ્રહણ કરનાર) વયંતિ = કહેવાય છે અને નથં = ગંધને થાળH = ઘ્રાણેન્દ્રિયનો હળ = ગ્રાહ્ય (ગ્રહણ કરવા યોગ્ય) વયંતિ = કહેવાય છે. ભાવાર્થ :- ઘ્રાણેન્દ્રિય, ગંધને ગ્રહણ કરનાર ‘ગ્રાહક’ છે અને તે ગંધ, ઘ્રાણેન્દ્રિયનો ‘ગ્રાહ્ય વિષય’ છે. મનોજ્ઞ ગંધ રાગનું કારણ અને અમનોજ્ઞ ગંધ દ્વેષનું કારણ છે.
५०
गंधेसु जो गिद्धिमुवेइ तिव्वं, अकालियं पावइ से विणासं । रागाउरे ओसहिगंधगिद्धे, सप्पे बिलाओ विव णिक्खमंते ॥ શબ્દાર્થ :- જંઘેલુ = ગંધમાં સે - તે ઓસહિષ્ણધન્દ્રે = ચંદન વગેરે ઔષધિઓની સુગંધમાં વૃદ્ધ રાળાકરે = રાગાતુર થઈને બિલો = પોતાના બિલમાંથી (દરમાંથી) પિત્ત્પમત્તે = બહાર નીકળતા સપ્ને વિવ = સર્પની સમાન.
ભાવાર્થ :- જેમ ઔષધિની ગંધમાં આસક્ત સર્પ દરમાંથી નીકળીને વિનાશ(મૃત્યુ)ને પામે છે, તેમ મનોજ્ઞ ગંધમાં અત્યંત મૃદ્ધ બનનાર વ્યક્તિ અકાળે નાશ પામે છે.
५१
ભાવાર્થ:- જે અમનોજ્ઞ ગંધમાં તીવ્ર દ્વેષ કરે છે, તે વ્યક્તિ તે જ ક્ષણે પોતાના તીવ્ર દ્વેષથી દુ:ખી થાય છે, તેમાં ગંધનો કોઈ દોષ નથી.
जे यावि दोसं समुवेइ तिव्वं, तंसिक्खणे से उ उवेड् दुक्खं । दुद्दत दोसेण सएण जंतू, ण किंचि गंधं अवरज्झइ से ॥
एगंतरत्ते रुइरंसि गंधे, अतालिसे से कुणइ पओसं ।
दुक्खस्स संपीलमुवेइ बाले, ण लिप्पइ तेण मुणी विरागो ॥