________________
[ ૨૯૨ ]
શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર-૨
નથી. રાગદ્વેષના પરિત્યાગથી તન્યૂલક દુઃખનો અભાવ થઈ જાય છે. સાહિશાને - સમાધિકામ, આત્મ સમાધિભાવ, શાંતિ સમાધિનો ઇચ્છુક. સમાધિ એટલે ચિત્તની અને સંયમ જીવનની સ્વસ્થતા. શાંતિ-સમાધિ માટે રૂપમાં રાગદ્વેષનો ત્યાગ કરવો જોઈએ. TIM:- ગાથા રર અને ૨૩માં ગહણ” શબ્દ ત્રણ વખત પ્રયુક્ત છે. પ્રસંગવશ ગાથા રરમાં ગ્રહણ શબ્દનો અર્થ ગ્રાહ્ય વિષય થાય છે. તથા ૨૩મી ગાથામાં ગ્રહણનો અર્થ છે ગ્રાહક અને બીજા ગ્રહણનો અર્થ છે– “ગ્રાહ્ય વિષય'. આ રીતે ઇન્દ્રિય અને તેના વિષયને પરસ્પર ગ્રાહ્ય-ગ્રાહક સંબંધ છે. કુહર્ત સંપન્ન = દુઃખથી ઉત્પન્ન થયેલી પીડા, દુઃખનો સમૂહ, શારીરિક-માનસિક આદિ અનેક પ્રકારની પીડા. સત્તદૃાર વિલિઃ - પોતાના જ પ્રયોજનને પ્રધાનતા આપનાર અને ક્લિષ્ટ પરિણામી. શ્રોતેંદ્રિય વિજય :
सोयस्स सद्द गहणं वयति, तं रागहेउं तु मणुण्णमाहु ।
तं दोस हे अमणुण्णमाहु, समो य जो तेसु स वीयरागो । શબ્દાર્થ:- સ = શબ્દને સોયર્સ = શ્રોતેન્દ્રિયના મહi = ગ્રાહ્ય, વિષય વતિ = કહે છે. ભાવાર્થ - શ્રોતેન્દ્રિય શબ્દને ગ્રહણ કરે છે, તે શબ્દ મનોજ્ઞ હોય તો રાગનું કારણ અને અમનોજ્ઞ હોય તો શ્રેષનું કારણ બને છે. જે આ બંને પ્રકારના શબ્દમાં સમભાવ ધારણ કરે છે, તે વીતરાગ છે.
सद्दस्स सोयं गहणं वयंति, सोयस्स सदं गहणं वयंति ।
रागस्स हेउ समणुण्णमाहु, दोसस्स हेउ अमणुण्णमाहु ॥ શબ્દાર્થ:- સોલં= કાનને, શ્રોતેન્દ્રિયને સ૬ = શબ્દનો પાર = ગ્રાહક વરિત્ર કહે છે અને સ૬ = શબ્દને સોયસ = કાનનો, શ્રવણનો નાદ = ગ્રાહ્ય વિષય. ભાવાર્થ - શ્રોતેન્દ્રિય શબ્દને ગ્રહણ કરનાર(ગ્રાહક) છે અને શબ્દ શ્રોતેન્દ્રિયનો ગ્રાહ્ય(વિષય) છે. તે શબ્દ મનોજ્ઞ હોય તો રાગનું અને અમનોજ્ઞ હોય તો દ્વેષનું કારણ બને છે.
सद्देसु जो गिद्धिमुवेइ तिव्वं, अकालियं पावइ से विणासं ।
रागाउरे हरिण मिगे व मुद्धे, सद्दे अतित्ते समुवेइ मच्चु ॥ શબ્દાર્થ ગો જે રાકરે = રાગાતુર, સંગીતના રાગમાં આસક્ત અને મુક્ત = મુગ્ધ બનેલા fજોવ= મૃગની જેમ, અજ્ઞાની માણસ હળ = હરણ સ = શબ્દમાં. ભાવાર્થ - જેમ સંગીતના રાગમાં આતુર અને મુગ્ધ બનેલું હરણ અકાલમાં જ મૃત્યુ પામે છે, તેમ શબ્દમાં અત્યંત ગૃદ્ધ બનેલી વ્યક્તિ શબ્દ શ્રવણથી અતૃપ્ત રહીને જ મૃત્યુ પામે છે. हा जे यावि दोसं समुवेइ तिव्वं, तंसिक्खणे से उ उवेइ दुक्खं ।
दुद्दतदोसेण सएण जंतू, ण किंचि सद्द अवरज्झइ से ॥
३६
३७