________________
તપોમાર્ગ ગતિ
ત્રીસમું અધ્યયન
તપોમાર્ગ ગતિ
૨)
સંવર અને નિર્જરા માર્ગ:
जहा उ पावगं कम्मं, रागदोस समज्जियं ।
खवेइ तवसा भिक्खू, तमेगग्गमणो सुण ॥ શબ્દાર્થ :- રવોસ સમય = રાગદ્વેષથી ઉત્પન્ન થયેલાં પવન = પાપ — = કર્મને fમજકૂ = ભિક્ષુ નદી = જે પ્રકારે તવસા = તપથી હવેઙ = ક્ષય કરે છે તે = તેને મળો = એકાગ્ર ચિત્તથી સુખ = સાંભળો. ભાવાર્થ – ભિક્ષુરાગદ્વેષથી ઉત્પન્ન થયેલાં પાપ કર્મોનો જે તપ દ્વારા ક્ષય કરે છે, તેને તમે એકાગ્ર ચિત્ત થઈ સાંભળો.
पाणिवह-मुसावाया, अदत्तमेहुण-परिग्गहा विरओ ।
राइभोयण-विरओ, जीवो हवइ अणासवो ॥ શબ્દાર્થ -પળવદ = પ્રાણી વધ, જીવ હિંસા મુવા = મૃષાવાદ, ખોટું બોલવું અત્ત = આપ્યા વિના વસ્તુ લેવી એપ = મૈથુન, કશીલ સેવન પરિહા = ધન ધાન્યાદિનું સંગ્રહ અને મમત્વ. આ પાંચ પાપોથી વિર = નિવૃત્ત થયેલો અને રાયમોલ-વિરો = રાત્રિ ભોજનથી નિવૃત વ = થાય છે નવો = જીવ સાતવો = આશ્રવ રહિત, કર્મબંધ થતો નથી. ભાવાર્થ - હિંસા, અસત્ય, અદત્તાદાન, મૈથુન, પરિગ્રહ અને રાત્રિભોજનની વિરતિથી જીવ આશ્રવ રહિત બને છે અર્થાત્ હિંસાદિના ત્યાગથી કર્મબંધ અટકી જાય છે.
। पंचसमिओ तिगुत्तो, अकसाओ जिइंदिओ।
व अगारवो य णिस्सलो, जीवो होइ अणासवो ॥ શબ્દાર્થ – વજન = પાંચ સમિતિથી યુક્ત તિત્તિો = ત્રણ ગુપ્તિઓથી યુક્ત અવતાનો = કષાય રહિત વિડિઓ - જિતેન્દ્રિય કરવો = ત્રણ ગૌરવ(ગવ) રહિતfસનો = નિઃશલ્ય, ત્રણ શલ્ય રહિત હોવું = થાય છે. ભાવાર્થ - પાંચ સમિતિ અને ત્રણ ગુપ્તિ સહિત, ચાર કષાય રહિત, જિતેન્દ્રિય, ત્રણ ગર્વથી રહિત તથા ત્રણ શલ્ય રહિત જીવ અનાશ્રવી થાય છે.
एएसिं तु विवच्चासे, रागदोस-समज्जियं । खवेइ उ जहा भिक्खू, तमेगग्गमणो सुण ॥