________________
| મોક્ષમાર્ગ ગતિ
[ ૧૪૭ ]
૩
૨૪
२५/
ભાવાર્થ - અગિયાર અંગ સૂત્ર, બારમું દષ્ટિવાદ અંગસૂત્ર, અને પ્રકીર્ણક સૂત્રોરૂપ શ્રુતજ્ઞાન જેણે અર્થ સહિત જાણી લીધું છે તેની શ્રુતજ્ઞાનયુક્ત જે શ્રદ્ધા હોય છે તે અભિગમ રુચિ છે. તેમ જાણવું જોઈએ.
दव्वाण सव्वभावा, सव्वपमाणेहिं जस्स उवलद्धा ।
सव्वाहिं णयविहीहि य, वित्थाररुइ त्ति णायव्वो ॥ શદાર્થ:- નર્સ = જેણે રંબ્બાઇ = દ્રવ્યોના સબૂમવા = સમસ્ત ભાવો, પર્યાયો સવ્વપાર્દિ = પ્રત્યક્ષાદિ બધા પ્રમાણોથી સજ્ઞાહિં = સર્વ વિદહિં = નૈગમાદિ નયોથી ૩વના = જાણી લીધા છે વિસ્થા ત્તિ = વિસ્તાર રુચિ. ભાવાર્થ:- જેણે દ્રવ્યોના સર્વ ભાવોને સર્વ પ્રમાણોથી અને નૈગમાદિ સર્વ નિયવિધિથી જાણી લીધા છે, તે વિસ્તાર રુચિ છે, તેમ જાણવું જોઈએ.
दसण णाण चरित्ते, तवविणए सच्चसमिइगुत्तीसु ।
__ जो किरिया भावरुई, सो खलु किरियारुई णाम ॥ શબ્દાર્થ-સંપત્તેિ = દર્શન, જ્ઞાન, ચારિત્ર તવવિઘા = તપ,વિનયસન્નમિત્તા = સત્ય, સમિતિ, ગુપ્તિ વિરિયા-ભાવ = ક્રિયાઓનું પાલન કરવામાં ભાવપૂર્વક રુચિ રાખે છે તો = તે હેતુ = ખરેખર, નિશ્ચયથી જિરિયા ગામ = ક્રિયા રુચિ છે. ભાવાર્થ:- દર્શન, જ્ઞાન, ચારિત્ર, તપ, વિનય, સત્ય, સમિતિ અને ગુપ્તિ આદિ ક્રિયાઓના પાલનમાં ભાવપૂર્વક રુચિ છે તે ખરેખર ક્રિયા રુચિ છે.
__ अणभिग्गहियकुदिट्ठी, संखेवरुइ त्ति होइ णायव्यो ।
अविसारओ पवयणे, अणभिग्गहिओ य सेसेसु ॥ શબ્દાર્થ :- અબિયિકા = જેણે મિથ્યામત ગ્રહણ કર્યો નથી તે = શેષ કપિલ આદિના સિદ્ધાંતોને પણ ભણ્યા નથી પવય = જિન પ્રવચનમાં વિહાર=વિશારદનથી સંવર ત્તિ = સંક્ષેપ રુચિ હોદ્દ = હોય છે ગાયબ્બો = જાણવું જોઈએ. ભાવાર્થ - જેણે મિથ્યામતને ગ્રહણ કર્યો નથી, જે જિન પ્રવચનમાં વિશારદ નથી તેમજ જિનમત સિવાય અન્ય મતના શાસ્ત્રોને પણ સ્વીકાર્યા નથી પરંતુ જે અલ્પબોધથી તત્ત્વ શ્રદ્ધાવાન છે, તે તેની સંક્ષેપ રુચિ છે, તેમ જાણવું જોઈએ.
जो अस्थिकायधम्म, सुयधम्म खलु चरित्तधम्मं च ।
सद्दहइ जिणाभिहियं, सो धम्मरुइ त्ति णायव्वो ॥ શબ્દાર્થ - જિગદર્ય = જિનેન્દ્ર ભગવાને કહેલા સ્થિર થનું = ધર્માસ્તિકાય આદિ દ્રવ્ય તથા તેના ગતિ સ્થિતિ આદિ ધર્મ ય થ મ = શ્રતધર્મની રિત થનું = ચારિત્ર ધર્મની સ૬ = શ્રદ્ધા કરે છે મારુત્તિ = ધર્મરુચિ છે. ભાવાર્થ - જિનેન્દ્ર ભગવાને કહેલા ધર્માસ્તિકાયાદિ અસ્તિકાયધર્મોમાં તથા શ્રતધર્મ અને ચારિત્રધર્મમાં
२६