________________
| મોક્ષમાર્ગ ગતિ
[ ૧૪૫ ]
(૨) ભાવે – કેટલાક જીવોને તત્ત્વોની શ્રદ્ધા પોતાના જ શુદ્ધ ભાવોથી, જાતિસ્મરણાદિજ્ઞાનથી સ્વયમેવ થાય છે. સ્વયમેવ થતી તત્ત્વશ્રદ્ધાને નિસર્ગજ સમ્યગદર્શન કહે છે.
બંને પ્રકારના સમ્યગુદર્શનમાં દર્શન મોહનીય કર્મનો ઉપશમ, ક્ષયોપશમ કે ક્ષય થવો અનિવાર્ય છે. સંક્ષેપમાં કોઈપણ રીતે નવ તત્ત્વોની યથાર્થ શ્રદ્ધા થવી, તે સમ્યગુદર્શન છે. સમ્યકત્વની દશ રુચિઃ
णिसग्गुवएसरुई, आणारुई सुत्त बीयरुइमेव ।
अभिगमवित्थाररुई, किरियासंखेवधम्मरुई ॥ શબ્દાર્થ-ળિyવસિર્ફ નિસર્ગરુચિ, ઉપદેશરુચિ આધારું આજ્ઞારુચિ સુત્ત થયફમેવ = સૂત્ર રુચિ, બીજ રુચિ માવિત્થાર = અભિગમ રુચિ, વિસ્તાર રુચિ જિરિયા-સરવેમ્બર = ક્રિયારુચિ સંક્ષેપરુચિ, ધર્મરુચિ. ભાવાર્થ - નિસરુચિ, ઉપદેશરુચિ, આજ્ઞારુચિ, સૂત્રરુચિ, બીજરુચિ, અભિગમરુચિ, વિસ્તારરુચિ, ક્રિયારૂચિ, સંક્ષેપરુચિ અને ધર્મરુચિ.
भूयत्थेणाहिगया, जीवाजीवा य पुण्णपावं च ।
ससम्मइयासवसंवरो य, रोएइ उ णिसग्गो ॥ શબ્દાર્થ – સન = સ્વસમ્મતિકા, સ્વયમેવ જાતિસ્મરણ આદિ જ્ઞાન દ્વારા નવા ય = જીવ અને મળવા = અજીવ પુખ = પુણ્ય પાવું = પાપ માલવવો = આસવ, સંવર ય = તથા બંધ, નિર્જરા અને મોક્ષ મૂલ્ય = આ પદાર્થ સત્ય છે ૩= આ પ્રકારે જેણે અહિયા = જાણી લીધા છે તેની રોપ = રુચિ ઉપાસનો = નિસર્ગરુચિ છે. ભાવાર્થ - ગુરુ આદિના ઉપદેશ વિના પોતાના સ્વાભાવિક જ્ઞાન દ્વારા જીવ, અજીવ, પુષ્ય, પાપ, આશ્રવ અને સંવર આદિ તત્ત્વોને જાણીને, આ પદાર્થો સત્ય છે તેવી શ્રદ્ધા કરવી, તે નિસર્ગરુચિ(સમ્યકત્વ) છે. - जो जिणदिढे भावे, चउव्विहे सद्दहाइ सयमेव ।
एमेव णण्णहत्ति य, णिसग्गरुइ त्ति णायव्वो ॥ શબ્દાર્થ :- નો = જે જીવ સંયમેવ = સ્વયમેવ, જાતિસ્મરણ આદિ જ્ઞાન દ્વારા જિલ્લે = જિનેશ્વરોએ જોયેલા અથવા ઉપદેશ આપેલા ભાવે = જીવાદિ તત્ત્વોને વર્ષાબદે = ચાર પ્રકારે દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભાવથી અમેવ = તે આ પ્રકારે જ છે પUત્તિ = અન્યથા નથી સારૂ = શ્રદ્ધા કરે તે fસTI ત્તિ = નિસર્ગ રુચિ છે ગાયબ્બો = જાણવી જોઈએ. ભાવાર્થ - અન્યના ઉપદેશ વિના સ્વયમેવ જિનેશ્વર કથિત જીવાદિ નવ તત્ત્વોને દ્રવ્ય, ક્ષેત્ર, કાલ અને ભાવ, તે ચાર પ્રકારે જાણે; તે ભાવો તેમજ છે, અન્ય પ્રકારે નથી; તેવી શ્રદ્ધા કરવી, તે નિસર્ગ રુચિ છે, તેમ જાણવું જોઈએ. ० एए चेव उ भावे, उवइटे जो परेण सद्दहइ ।
छउमत्थेण जिणेण व, उवएसरुइ त्ति णायव्वो ॥