________________
[ ૧૨૨]
શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર-૨)
વંદના કરી સ્વાધ્યાય કાળનું પ્રતિક્રમણ કરે અર્થાત્ સ્વાધ્યાય સંબંધી કાયોત્સર્ગ કરે. ત્યાર પછી મુનિ રાત્રિ પ્રતિક્રમણ કાળનું પ્રતિલેખન કરે અર્થાત્ રાત્રિક પ્રતિક્રમણના સમયની જાણકારી મેળવે.
आगए कायवोस्सग्गे, सव्वदुक्ख विमोक्खणे । ૭
काउस्सग्गं तओ कुज्जा, सव्वदुक्ख विमोक्खणं ॥ શબ્દાર્થ - વાયવોસ = કાયોત્સર્ગનો સમય IS = આવતાં. ભાવાર્થ- સર્વ દુઃખોથી મુક્ત કરનાર કાયોત્સર્ગનો સમય થતાં એટલે રાત્રિ પ્રતિક્રમણ પ્રારંભ કરવાનો સમય થતાં મુનિ સર્વ પ્રથમ સર્વ દુઃખોથી મુક્ત કરનાર કાયોત્સર્ગ કરે.
राइयं च अइयारं, चिंतिज्ज अणुपुव्वसो ।
णाणम्मि दसणम्मि य, चरित्तम्मि तवम्मि य ॥ શબ્દાર્થ:- નાગ્નિ = જ્ઞાનમાં ઢસન્મિ = દર્શનમાં રિAિ = ચારિત્રમાં તન્મ = તપમાં લાગેલા રાઠ્ય = રાત્રિ સંબંધી માર= અતિચારોનું અનુકુળતો = અનુક્રમથી ચિંતિw = ચિંતન કરે. ભાવાર્થ - કાઉસગ્નમાં રાત્રિ દરમ્યાન જ્ઞાન, દર્શન, ચારિત્ર અને તપ સંબંધી લાગેલા અતિચારોનું મુનિ અનુક્રમે ચિંતન કરે. ४९ पारियकाउस्सग्गो, वंदित्ताण तओ गुरुं ।
राइयं तु अइयारं, आलोएज्ज जहक्कम ॥ ભાવાર્થ - કાયોત્સર્ગ પૂર્ણ કરી, ગુરુને વંદના કરી, ફરી યથાક્રમે રાત્રિ સંબંધી અતિચારોની આલોચના કરે અર્થાત્ પ્રગટરૂપે અતિચારોના ઉચ્ચારણપૂર્વક મિચ્છામિ દુરું કરે.
पडिक्कमित्तु णिस्सल्लो, वंदित्ताण तओ गुरुं ।
काउस्सग्गं तओ कुज्जा, सव्वदुक्ख विमोक्खणं ॥ શબ્દાર્થ :- તો = ત્યાર પછી ડિમg = પ્રતિક્રમણ (અતિચારોની આલોચના)કરીને foc = શલ્ય રહિત થઈને. ભાવાર્થ - પ્રતિક્રમણ કરી, નિશલ્ય થઈને, ગુરુને વંદના કરે. ત્યાર પછી સર્વ દુઃખોથી મુક્ત કરનાર કાયોત્સર્ગ કરે.
किं तवं पडिवज्जामि, एवं तत्थ विचिंतए ।
काउस्सग्गं तु पारित्ता, करिज्जा जिण संथवं ॥ શબ્દાર્થ - તત્થ= કાયોત્સર્ગમાં પર્વ = એ પ્રકારે વિશ્વત = વિચાર કરે કે, હું િ= કયું તવ= તપ વિજ્ઞાન = અંગીકાર કરું, આ ચિંતન પછી coisani = કાયોત્સર્ગ પરિત્તા = પૂર્ણ કરીને નિ-સંથd = જિન સ્તવન, સ્તુતિ, લોગસ્સનો પાઠ કરિના = કરે. ભાવાર્થ - કાયોત્સર્ગમાં ચિંતન કરે કે “હું આજ કયું તપ કરું?” કાયોત્સર્ગ પૂરો કરી જિનેશ્વરોનું સ્તવન કરે અર્થાત્ ચતુર્વિશતિ સ્તવનનો પાઠ કરે.