________________
[ ૧૧૨ ]
શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર-૨
२६
શબ્દાર્થ - અપક્વાલિય = નચાવે નહીં, પ્રતિલેખના કરતા સમયે વસ્ત્ર હલાવે નહીં, અવતિય = વસ્ત્ર ક્યાંય વળેલું ન રહે અનાજુબંધ = વસ્ત્રને જોરથી ઝાટકે નહીં અનલ = ઉપર, નીચે, ત્રાંસું, દિવાલ ઉપર વસ્ત્ર સ્પર્શે નહીં છપ્પરિમા પાવાડા = વસ્ત્રને છ પુરિમ = મુખ્ય વિભાગ અને નવ ખોડ કરવા જોઈએ વેવ = અને પાપાણિ-વિનોદ = વસ્ત્ર પર કોઈ જીવ ચાલતો દેખાય તો ધીરેથી હથેળી પર લે. ભાવાર્થ - મુનિ પ્રતિલેખન કરતા (૭) વસ્ત્રને હલાવે નહીં (૮) વસ્ત્રને વળેલો ન રાખે (૯) વસ્ત્રનો થોડો ભાગ પણ નિરીક્ષણ કર્યા વિનાનો રહેવા દે નહીં (૧૦) વસ્ત્રને ઊંચે, નીચે, જમીન પર કે ભીંત પર અડાડે નહીં (૧૧) શાસ્ત્રોકત વિધિ અનુસાર વસ્ત્રના છ વિભાગ કરી, નવ વાર દષ્ટિ ફેરવી પ્રતિલેખન કરે. (૧૨) વસ્ત્ર ઉપર જીવજંતુને જુએ તો તેને હાથમાં લઈ સુરક્ષિત સ્થાને મુકી દે.
आरभडा य सम्मदा, वज्जेयव्वा य मोसली तइया ।
पप्फोडणा चउत्थी, विक्खित्ता वेइया छट्ठी ॥ २७
पसिढिलपलंबलोला, एगामोसा अणेगरूवधुणा ।
कुणइ पमाणि पमायं, संकिए गणणोवगं कुज्जा ॥ શબ્દાર્થ :- આ૨મડી = વિપરીત પ્રતિલેખના કરવી, ઉતાવળે પ્રતિલેખના કરવી, એક વસ્ત્રની પ્રતિલેખના અધૂરી છોડી બીજા વસ્ત્રની શરૂ કરવી સમ્મા = વસ્ત્રના ખૂણા વળેલા રહે, ઘડી ખૂલી ન હોય તે = ત્રીજી માલન= વસ્ત્રના છેડા જમીનને કે અન્ય વસ્ત્રને સ્પર્શે વડલ્ય= ચોથી પટોડા = ધૂળથી ખરડાયેલા વસ્ત્રને જોરથી ખંખેરવું વિજિલ્લા = પ્રતિલેખના કરેલા વસ્ત્રોને પ્રતિલેખન કર્યા વિનાના વસ્ત્રો સાથે રાખવા છઠ્ઠી = છઠ્ઠી વેડ્યા = પ્રતિલેખન કરતા સમયે ઘૂંટણ ઉપર, નીચે કે બહાર અથવા બંને ઘૂંટણની વચ્ચે હાથ રાખવા વનેચવ્વા = આ અપ્રશસ્ત પ્રતિલેખનાઓનો મુનિએ ત્યાગ કરવો જોઈએ.
( દિન - વસ્ત્રને ઢીલ પકડવં પુdવ = વસ્ત્રને દૂર રાખી પ્રતિલેખના કરવી જોલ = વસ્ત્રને ભૂમિ સાથે રજોટવું મોસા = એક જ નજરમાં તમામ વસ્ત્રોને જોઈ જવાં અને વધુ = પ્રતિલેખન કરતી વખતે શરીર અને વસ્ત્રને હલાવવું પણ પાયે ઝુપડું = પ્રતિલેખનામાં નવ ખોડા વગેરેનું જે પરિમાણ દર્શાવ્યું છે તેનો ઉપયોગ ન કરી પ્રતિલેખના કરવી સSિ TUTોવા cam = પ્રતિલેખના કરતા સમયે જો શંકા ઉત્પન્ન થાય તો આંગળીઓથી કાંઈ ગણવા લાગવું અને પ્રતિલેખનના ઉપયોગથી ચલિત થઈ જવું. ભાવાર્થ - પ્રતિલેખનાના દોષ : (૧) આરભટા– નિર્દિષ્ટ વિધિથી વિપરીત પ્રતિલેખન કરવું, એક વસ્ત્રનું પૂરી રીતે પ્રતિલેખન કર્યા વિના વચ્ચે જ બીજા વસ્ત્રનું પ્રતિલેખન કરવું. (૨) સમ્મદા- વસ્ત્રમાં કરચલી રહે, ખુણા વળેલા રહે તે રીતે વસ્ત્રને પકડીને પ્રતિલેખન કરવું. (૩) મોસલી– વસ્ત્રના છેડા આમ તેમ ઉપર-નીચે સ્પર્યા કરે અથવા અન્ય વસ્ત્રને સ્પર્શે તે રીતે પ્રતિલેખન કરવું. (૪) પ્રસ્ફોટનાવસ્ત્રને જોરથી ઝાપટવા. (૫) વિલિતા- પ્રતિલેખિત વસ્ત્રને અપ્રતિલેખિત વસ્ત્રો સાથે મૂકવા () વેદિકા- પાંચ પ્રકારની છે– ૧. બંને ઢીંચણ ઉપર બંને હાથ અડાડીને પ્રતિલેખન કરે તે ઊર્ધ્વ વેદિકા,